Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હોટ એન્ડ બોલ્ડ છે શુભમન ગીલની સિસ્ટર શહનીલ ગીલ, વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટો

શહનીલ ગીલ સોશિયલ મીડિયા પર તેના હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. તેની ખુબસુરતીના ફેન્સ દિવાના છે.

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શુભમન ગીલની સિસ્ટર શહનીલ ગીલ કોઈ અભિનેત્રીથી કમ નથી. તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. શુભમન ગીલ અને શહનીલ ગીલનું બોન્ડિંગ જોરદાર છે અને બન્ને એકબીજાના ખુબ જ સારા મિત્રો પણ છે.

શહનીલ ગીલ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

શહનીલ ગીલ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

શુભમન ગીલની જેમ જ શહનીલ ગીલ પણ સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય છે. શહનીલ ગીલ તેની ખૂબસુરતી અને સ્ટાઈલને લઈને છવાયેલી રહે છે. તેની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે.

હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે

હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે

શહનીલ ગીલ તેના હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. તેનું ઈન્સ્ટાગ્રામ આ વાતની ગવાહી પુરે છે. શહનીલ ગીલ એકદમ બોલ્ડ છે અને બિકીનીમાં પણ ફોટો શેર કરતી રહે છે.

મોટી ફેન ફોલોઈંગ છે

મોટી ફેન ફોલોઈંગ છે

શહનીલ ગીલની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. તેને ઈન્સ્ટા પર 50 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તે શુભમન ગીલથી મોટી છે.

શુભમન ગીલ શહનીલ ગીલને સૌથી સારી મિત્ર માને છે

શુભમન ગીલ શહનીલ ગીલને સૌથી સારી મિત્ર માને છે

શુભમન ગીલ તેની સિસ્ટર શહનીલ ગીલને સૌથી સારી મિત્ર માને છે. શહનીલ ગીલ એક ફુડ ડિલિવરી કંપનીમાં કામ કરે છે. તે અવારનવાર તેના બોલ્ડ અવતારને લઈને છવાયેલી રહે છે.

પરિવારમાં શહનીલ ગીલ ઉપરાંત તેના માતા-પિતા છે

શુભમન ગીલના પરિવારમાં તેની બહેન શહનીલ ગીલ ઉપરાંત તેના માતા-પિતા છે. શુભમન ગીલની દરેક બાબતમાં શહનીલ ગીલનો રોલ રહે છે. બન્ને વચ્ચે બોન્ડિંગ પણ સારૂ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X