For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL-7: સિમન્સની તોફાની ઇનિંગ, મુંબઇ સામે પંજાબ ધ્વસ્ત

|
Google Oneindia Gujarati News

મોહાલી, 22 મેઃ લેંડલ સિમન્સની શતકીય ઇનિંગની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે મોહાલી ખાતે રમાયેલી આઇપીએલ 7ની મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને સાત વિકેટથી હરાવીને પ્લે ઓફ માટે ક્વોલિફાય થવાની આશાને જીવંત કરી નાંખી છે. સિમન્સે પોતાની ટી-20 કારકિર્દીની શાનદાર ઇનિંગ રમતા 61 બોલમાં 14 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 100 રન બનાવ્યા. મુંબઇની ટીમને 157 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેને તેણે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શાનદાર બેટિંગ કરવા બદલ સિમન્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પહેલા મુંબઇએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને પંજાબને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. પંજાબે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સેહવાગ 17, વ્હોરા 36, માર્શ 30, મેક્સવેલ 2, બેલી 39, સાહા 3, આકાર પટેલ 6, આર ધવન 14, શિવમ શર્માએ એક રન બનાવ્યા હતા. મુંબઇ તરફથી બુમરાહ અને ગોપાલે 2-2 જ્યારે પ્રવિણ કુમાર અને સાન્તોકીએ 1-1 વિકેટ લીધી હતી.

પંજાબ તરફથી મળેલા 157 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઇએ 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંકને હાંસલ કરી લીધો હતો. મુંબઇ તરફથી સિમન્સ 100, હસ્સી 6, રાયડૂ 17, આર શર્મા 18, પોલાર્ડે 8 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી હેન્ડરિક્સ, આર પટેલ અને આર ધવને 1-1 વિકેટ લીધી હતી.

પંજાબની ઇનિંગ

મુંબઇની ઇનિંગ

English summary
Lendl Simmons stole the thunder with a scintillating 61-ball 100, singlehandedly powering Mumbai Indians to a morale-boosting seven-wicket win over table toppers Kings XI Punjab in the Indian Premier League here tonight.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X