શ્રીસંત અને અજિત ચૌહાણે દાખલ કરી જામીન અરજી

રાજસ્થાન રોયલ્સ ટીમમાં શ્રીસંતની સાથે રમનાર અંકિત ચૌહાણે પણ આગામી બે જૂનના રોજ નિર્ધારીત પોતાના લગ્નનો હવાલો આપતાં કોર્ટમાંથી રાહત માંગણી કરી છે. બંને ખેલાડીઓએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અનુજ અગ્રવાલ સમક્ષ પોતાની જામીન અરજી દાખલ કરી ચૂક્યાં છે, જેમને આ કેસની સુનાવણી 28 મેના રોજ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ લોકેશ કુમાર શર્મા સમક્ષ નિર્ધારિત કરી છે.
શ્રીસંતે પોતાની જામીન અરજીમાં કહ્યું છે કે 'મારા વિરૂદ્ધ કોઇ કેસ બન્યો નથી અને મને ખોટી રીતે ફસાવવામાં આવે છે.' શ્રીસંતના વકીલ વિશાલ ગોસાઇએ કહ્યું હતું કે તેમના વિરૂદ્ધ લગાવવામાં આવેલા દંડાત્મક જોગવાઇઓ મનગઢંત છે. શ્રીસંતે કોઇ પ્રકારનો દગો કર્યો નથી. આ દરમિયાન અંકિત ચૌહાણની પોલીસ કસ્ટડીને ચાર જૂન સુધી વધારી દેવામાં આવી છે, તેને પણ પોતાની જામીન અરજી દાખલ કરતાં કહ્યું છે કે તેના લગ્નની તારીખ નજીક આવી રહી છે તેની વિધિ ચાલી રહી છે.
અંકિત ચૌહાણના વકિલ કિશોર ગાયકવાડે કોર્ટને કહ્યું હતું કે અંકિત ચૌહાણના લગ્ન પહેલાંથી નક્કી હતાં અને તે 2 જૂનના રોજ નિર્ધારિત છે. માટે તેમના અસીલને જામીન આપવામાં આવે. રાજસ્થાન રોયલ્સ માટે રમનાર શ્રીસંત, અંકિત ચૌહાણ અને અન્ય એક સાથી અજીત ચંદેલાને આઇપીએલ મેચોમાં સ્પૉટ ફિક્સિંગ કરવાના આરોપમાં પોલીસે ઝડપી પાડ્યાં હતા.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
