આઇપીએલ 6: ફરી દિલ્હીનો પરાજય, હૈદરાબાદની ત્રીજી જીત

નવી દિલ્હી, 13 એપ્રિલઃ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે ફિરોજશાહ કોટલા મેદાન પર શુક્રવારે રમાયેલી આઇપીએલની 14મી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને ત્રણ વિકેટથી હરાવી દીધું. મેજબાન ટીમનો સતત આ ચોથો પરાજય છે જ્યારે સનરાઝર્સે આ ત્રીજો વિજય નોંધાવ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હીને પહેલા 114 રન પર રોક્યું, પરંતુ આ નાના સ્કોરનો પીછો કરતા તેમની બાજી પણ લડખડાઇ ગઇ હતી. આખરી ઓવર્સમાં તેમણે કોઇ મોટી ભૂલ કરી નહીં અને ત્રણ વિકેટથી મેચ જીતી લીધી. હૈદરાબાદ તરફથી અક્ષત રેડ્ડીએ 1, પાર્થિવ પટેલે 19, કુમાર સંગાકારાએ 28, હુનમા વિહારીએ 17 રન બનાવ્યા. કેમરોન વ્હાઇટ 4 અને તિસારા પરેર 2 રન જ બનાવી શક્યા. આશીષ રેડ્ડીએ અંતિમ ઓવરમાં 9 બોલમાં 16 રન બનાવ્યા. અમિત મિશ્રાએ 14 બોલમાં 16 અને સ્ટેન 5 બોલમાં 9 બનાવ્યા. બન્ને અણનમ રહ્યા હતા.

આ પહેલા ડેલ સ્ટેનના આગેવાનીમાં બોલર્સે શાનદાર પ્રદર્શન કરી સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી ડેરડેવિલ્સને આઠ વિકેટ પર 114 રનના સ્કોર પર રોકી. સ્ટેને ચાર ઓવરમાં 11, પરેરાએ 31 અને ઇશાંત શર્માએ 35 રન આપીને 2-2 વિકેટ મેળવી. અમિત મિશ્રા અને આનંદ રાજને પણ સારી બોલિંગ કરતા એક-એક વિકેટ હાંસલ કરી હતી. દિલ્હીના બેટ્સમેન સારી શરૂઆતને મોટી ઇનિંગમાં બદલામાં નિષ્ફળ રહ્યાં. ટીમ તરફથી સૌથી મોટી ભાગીદારી ધીરજ જાધવ(અણનમ 30) અને ઇરફાન પઠાણ(23) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 30 રનની રહી. જાધવ

ડેલ સ્ટેને હૈદરાબાદની ટીમને શાનદાર શરૂઆત અપાવી, જ્યારે તેમણે ઓવરના ચોથા બોલ પર જ ગત બે મેચોમાં અડધી સદી ફટકારનારા ડેવિડ વોર્નરને શૂન્ય રન પર રાજનના હાથે કેચ આઉટ કરાવી દીધો. આઇપીએલ છની ચાર મેચોમાં આ ત્રીજી વખત બન્યું હશે જ્યારે દિલ્હીનો કોઇ ખેલાડી શૂન્ય રન બનાવીને પેવેલિયન ભેગો થઇ ગયો હોય. ઉન્મુક્ત ચંદ આ પહેલા બે વાર શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો.

દિલ્હીના સુકાની મહેલા જયવર્ધને પહેલી જ બોલમાં ભાગ્યશાળી રહ્યો જ્યારે સ્ટેનની આઉટ સ્વિંગર તેના બેટના કિનારાને લાગીને ગઇ, પરંતુ વિકેટકીપર પાર્થિવ પટેલ તેનો કેચ પકડી શક્યો નહીં. સ્ટેનની પહેલી ઓવર મેડન રહી.

જયવર્ધને(12)એ ઇશાંતની ઓવરમાં છગ્ગો ફટકાર્યો પરંતુ તેની ઝડપી બોલને ફટકારવા જતા સ્ટેનના હાથે સહેલાઇથી કેચ આઉટ થઇ ગયો હતો. પહેલી ત્રણ મેચોમાં પરાજય થયા બાદ દિલ્હીની ટીમને આઇપીએલ છમાં પોતાની પહેલી મેચ રમી રહેલા વિરેન્દ્ર સેહવાગથી ઘણી આશાઓ હતી, પરંતુ તે 12 રનના વ્યક્તિગત સ્કોર પર ઇશાંતની ઓવરમાં કેમરોન વ્હાઇટના હાથે કેચ આઉટ થયો હતો. યોહાન બોથાએ ઇશાંતને હેટટ્રિક લેતા રોક્યો હતો.

દિલ્હીની ટીમ પાવર પ્લેના છઠ્ઠા ઓવરમાં 29 રન જ જોડી શકી, બોથા અને મનપ્રીત જુનેજા(15)એ વિકેટો પડવાના ક્રમને રોક્યો પરંતુ તે દરમિયાન ધીમી બેટિંગ કરી. બોથા પર રનરેટ વધારવાનું દબાણ સ્પષ્ટ જણાઇ રહ્યું હતું અને આ દબાવમાં તે પોઇન્ટ પર અક્ષત રેડ્ડીને કેચ આપી બેઠો. તેણે નવ રન બનાવ્યા હતા. મિશ્રાએ જુનેજાને પોઇન્ટ પર વ્હાઇટના હાથે કેચઆઉટ કરાવ્યો. પઠાણ અને જાધવે ત્યારબાદ ઇનિંગ સંભાળી, જાધવે 17મી ઓવરમાં ઇશાંતને નિશાન બનાવતા નો બોલ પર ચોગ્ગો અને પછી ફ્રી હિટ પર છગ્ગો ફટકારવાની સાથે 17 રન બનાવ્યા હતા. પઠાણ જો કે, પરેરાની ઓવરમાં રન ફટકારવા જતા બાઉન્ડ્રી પર વિહારીના હાથે ઝલાઇ ગયો હતો. તેણે 30 બોલની પોતાની ઇનિંગમાં એક ચોગ્ગો માર્યો. પરેરાએ આ જ ઓવરમાં મોર્કલને પણ પેવેલિયન ભેગો કર્યો હતો.

ફરી દિલ્હીનો પરાજય, હૈદરાબાદની ત્રીજી જીત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X