બોલ્ડ અભિનેત્રીએ મોહમ્મદ શામીને લગ્નનો પ્રસ્તાવ આપ્યો, બસ માનવી પડશે આ નાનકડી શરત

પોતાની ઘાતક બોલિંગથી દુનિયાભરના બેટ્સમેનોને છક્કા છોડાવી રહેલો મોહમ્મદ શામી હવે હસીનાઓમાં પણ લોકપ્રિય થઈ રહ્યો છે. આ જ કારણ છે કે તેને એક હસીનાએ લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો છે.

સમગ્ર દેશમાં મોહમ્મદ શમીની ચર્ચા થઈ રહી છે ત્યારે બોલિવૂડની એક અભિનેત્રીએ મોહમ્મદ શામીને પ્રપોઝ કર્યું છે. તેણીનો પ્રસ્તાવ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Mohammad Shami

બોલિવૂડની ઘણી ફિલ્મો અને લોકપ્રિય ટીવી સીરિયલ સાથ નિભાના સાથિયામાં કામ કરી ચૂકેલી અભિનેત્રી પાયલ ઘોષે મોહમ્મદ શામીને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે.

પાયલ ઘોષે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા મોહમ્મદ શમીને પ્રપોઝ કરતા એક પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેણીએ લખ્યુ કે, શામી, તું તારું અંગ્રેજી સુધાર, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.

પાયલ ઘોષની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. પાયલ ઘોષના આ પ્રસ્તાવ પછી સોશિયલ મીડિયા પર મોહમ્મદ શામીના ફેન્સ તેની અસલી પત્ની હસીન જહાંને ટ્રોલ કરી રહ્યા છે, જેણે મોહમ્મદ શમી પર સતત ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

હાલમાં જ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં હસીન જહાંએ કહ્યું હતું કે, તેને ક્રિકેટમાં કોઈ રસ નથી અને તે નથી જાણતી કે શામી શું કરી રહ્યો છે અને શું નહીં. પરંતુ જો તે સારો દેખાવ કરી રહ્યો છે તો ટીમ જીતી રહી છે. વધુ પૈસા કમાય છે તો તે અમારા માટે અને દરેક માટે સારું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X