ટોપ 6 મહિલા ખેલાડીઓ પર વરસ્યા પૈસા, જાણો નામ અને કમાણી
ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રેટી લિસ્ટ 2019 જાહેર થઈ છે. આમાં દેશના ટોપ ખેલાડીઓની કમાણી અંગેની એક સૂચિ બહાર પાડવામાં આવી. જુઓ મહિલા ખેલાડીઓની યાદી.
ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રેટી લિસ્ટ 2019 જાહેર થઈ છે. આમાં દેશના ટોપ ખેલાડીઓની કમાણી અંગેની એક સૂચિ બહાર પાડવામાં આવી. જો કે આ યાદીમાં ક્રિકેટર વિરાટ કોહલી આખા દેશમાં ટોપ પર આવીને ઘણી ચર્ચામાં આવ્યો છે, પરંતુ આ ટોપ 100 યાદીમાં મહિલા ખેલાડીઓએ પોતાનો ડંકો વગાડ્યો છે. આ ટોપ 100 ની યાદીમાં 6 ભારતીય મહિલા ખેલાડીઓએ પોતાનું નામ નોંધાવ્યું છે. પરંતુ તે વાત જુદી છે કે ટોચની 6 મહિલા ખેલાડીઓ એકલા વિરાટ કોહલીની અડધી કમાણી જેટલી કમાણી કરી શકતી નથી. તેમ છતાં, તેમની કમાણી ખૂબ સારી રહી છે. વિરાટ કોહલીની કમાણી 252.72 કરોડ રૂપિયા થઈ છે, જ્યારે પીવી સિંધુ બેડમિંટનની સૌથી વધુ કમાણી કરનારી મહિલા ખેલાડી રહી છે. ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રેટી લિસ્ટ 2019 માં તેની કમાણી 21.05 કરોડ રૂપિયા તરીકે જણાવાઈ છે.
ચાલો આપણે જાણીએ કે ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રિટી લિસ્ટ 2019 માં સૌથી વધુ કમાણી કરનાર ટોપ 5 મહિલા ખેલાડીઓ કોણ છે.

રેન્ક નંબર 63 પર બેડમિંટન ખેલાડી પીવી સિંધુ
ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રેટી લિસ્ટ 2019 માં બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ 21.05 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાના અહેવાલ છે.

રેન્ક નંબર 81 પર સાનિયા નેહવાલ
ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રેટી લિસ્ટ 2019 માં બેડમિંટન ખેલાડી સાનિયા નેહવાલએ 3 કરોડ રૂપિયાની આવક થઈ હોવાના અહેવાલ છે.

રેન્ક નંબર 87 પર મેરી કોમ
ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રેટી લિસ્ટ 2019 માં બોક્સર મેરી કોમએ 3.9 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાના અહેવાલ છે.

રેન્ક નંબર 88 પર મિતાલી રાજ
ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રેટી લિસ્ટ 2019 માં ક્રિકેટર મિતાલી રાજએ 2.63 કરોડ રૂપિયાની આવક થઈ હોવાના અહેવાલ છે.

રેન્ક નંબર 90 પર સ્મૃતિ મંધાના
ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રેટી લિસ્ટ 2019 માં ક્રિકેટર સ્મૃતિ મંધાએ 2.85 કરોડની કમાણી કરી હોવાના અહેવાલ છે.

રેન્ક નંબર 91 પર હરમનપ્રીત કૌર
ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રેટી લિસ્ટ 2019 માં હરમનપ્રીત કૌરએ 2.12 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાના અહેવાલ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
