For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાઇ સીરિઝ: આજે પૂરી થઇ શકશે વેસ્ટઇન્ડિઝ-શ્રીલંકા વચ્ચેની મેચ

|
Google Oneindia Gujarati News

પોર્ટ ઓફ સ્પેન, 8 જુલાઇ : વેસ્ટઇન્ડિઝ અને શ્રીલંકાની વચ્ચે રવિવારે ક્વિંસ પાર્ક ઓવલ મેદાન પર રમાઇ રહેલ ત્રિકોણીય શ્રેણીની પાંચમી મેચ સોમવારે પૂરી થઇ શકી ન્હોતી. વરસાદના કારણે રવિવારે માત્ર 19 ઓવરોની જ રમત રમાઇ હતી.

મેચમાં વિક્ષેપ પડ્યો ત્યાં સુધી શ્રીલંકાએ ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા 19 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાર પર 60 રન બનાવ્યા હતા. કુમાર સંગાકારાએ 11 અને લાહિરુ થિરિમાન્ને 13 રનો પર રમી રહ્યા હતા. સોમવારે એટલે કે આજે મેચ અહીંથી જ શરૂ થશે જ્યાંથી તેને રોકાઇ હતી. શ્રીલંકાએ સલામી બેટ્સમેન ઉપુલ થરંગા (7), માહેલા જયવર્ધને (7), અને દિનેશ ચાંદીમલ (2)ના વિકેટ ગુમાવી છે. બે વિકેટ કેમર રોચને મળી છે જ્યારે એક વિકેટ જેસન હોલ્ડરે લીધી હતી.

ત્રણ ટીમોના પોઇન્ટ ટેબલમાં વેસ્ટઇન્ડિઝની ટીમ બે જીત અને એક હારના પહેલા ક્રમ પર છે જ્યારે શાનદાર રન રેટના આધાર પર શ્રીલંકાઇ ટીમ બીજા ક્રમ પર છે. શ્રીલંકા અને ભારતના બે મેચોથી પાંચ-પાંચ પોઇન્ટ છે. ડ્વેન બ્રાવોની ગેરહાજરીમાં કીરન પોલાર્ડ વેસ્ટઇન્ડિઝની કમાન સંભાળી રહ્યા છે.

બ્રાવો એક મેચમાંથી બહાર રખાયાના કારણે આ મેચમાં રમી શક્યા નથી. ભારતની સાથે શુક્રવારે થયેલા મુકાબલા દરમિયાન બ્રાવોને આ શ્રેણીમાં બીજીવાર ધીમી ઓવરગતિ માટે દોષિ સાબિત થયા છે.

આજે પૂરી થઇ શકશે વેસ્ટઇન્ડિઝ-શ્રીલંકા વચ્ચેની મેચ

English summary
Tri-series: West Indies vs Sri Lanka - Rain postpones match to Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X