હાર સહન ના થતા કોહલી સાથે બાખડ્યો એન્ડરસન
અમદાવાદ, 19 નવેમ્બરઃ અમદાવાદ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ભારતે પાંચમાં દિવસે નવ વિકેટથી જીતી લીધી છે. જો કે, પાંચમાં દિવસે ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ વચ્ચે તણખા જર્યા હતા, ત્યારે મહદઅંશે વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ ઘટના ત્યારે ઘટી જ્યારે ઇંગ્લેન્ડ દ્વારા ભારતને જીત માટે 77 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડિયા જીતની નજીક હતી અને મેદાન પર ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલી હતા.
જીત તરફ આગળ વધી રહેલી ટીમ ઇન્ડિયાની સફળતાંને નહીં જોવાતા ઇંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી સાથે બોલાચાલી કરી હતી. ચર્ચા ઉગ્ર બની જતા મેદાન પર ઉપસ્થિત અમ્પાયર્સે દખલગીરી કરી હતી. કોહલીએ અમ્પાયર્સને ઘટના અંગે જાણકારી આપી હતી.
કોહલી-એન્ડરસનનો વિખવાદ તસવીરોમાં

કોહલી અને એન્ડરસન વચ્ચે શાબ્દિક યુદ્ધ
મોટેરા ખાતેની મેચ દરમિયાન કોહલી અને એન્ડરસન વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું.

અમ્પાયર્સ સાથે દલીલ
પ્રથમ ટેસ્ટના પાંચમાં દિવસે એન્ડરસન સાથે થયેલી બોલાચાલી અંગે અમ્પાયર્સ સાથે દલીલ કરી રહેલો ટીમ ઇન્ડિયાનો યુવા ખેલાડી વિરાટ કોહલી અને તેની સાથે ચેતેશ્વર પૂજારા
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain




Click it and Unblock the Notifications
