વિરાટ કોહલી અર્જુન એવોર્ડ માટે નોમિનેટેડ
બેંગ્લોર, 30 એપ્રિલઃ ઓછા સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને વિશ્વભરના ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચનાર ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડી વિરાટ કોહલીનુ નામ બીસીસીઆઇએ વર્ષ 2012ના અર્જુન એવોર્ડ માટે મોકલ્યું છે. આ ઉપરાંત મહાન ખેલાડી સુનિલ ગાવસ્કરનું નામ પણ ધ્યાનચંદ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર બીસીસીઆઇએ આ બન્ને ખેલાડીઓના નામ મોકલ્યા છે, જેના માટેના નામાંકનની અંતિમ તારીખ 30 એપ્રિલ હતી.













Click it and Unblock the Notifications
