મુરલી વિજય, શિખર ધવનની પત્નીઓ 'ઔર વો!'
નવી દિલ્હી (વિવેક શુક્લા), ઓસ્ટ્રેલિયામાં પહેલા બે ટેસ્ટ મેચમાં હારી ચૂકેલી ટીમ ઇન્ડિયાના ઓપનર્સમાં આ કેવી સમાનતા! ભારતીય ક્રિકેટ ટીમના હાલના સલામી બેટ્સમેનોની જોડી મુરલી વિજય અને શિખર ધવનમાં એક સમાનતા છે. બંનેએ એવી મહિલાઓ સાથે લગ્ન કર્યા, જે પહેલાથી જ પરણિત હતી!
મુરલી વિજયની પત્ની નિકિતા ક્યારેક નિકિતા કાર્તિક હતી એટલે કે તેમના જ મિત્ર અને ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકની પત્ની. મુરલી વિજય અને દિનેશ કાર્તિક આઇપીએલ અને પ્રથમ શ્રેણીની ક્રિકેટ એક જ ટીમમાંથી રમતા હતા.

જોકે જાણનારા માને છે કે ક્યારેક મિત્ર રહેલા મુરલી અને દિનેશ કાર્તિકની વચ્ચે હવે કોઇ સંવાદ પણ નથી થતો, મેદાનમાં ક્યારેક બની શકે છે કે યસ-નો થતી હશે.
છૂટાછેડા પહેલા પ્રેમ
કહેવાય છે કે નિકિતાને એ દૌરમાં મુરલી વિજય સાથે પ્રેમ થઇ ગયો હતો, જ્યારે તેમના કાર્તિક સાથે છૂટાછૂડા ન્હોતા થયા. નિકિતાના દિનેશ સાથે છૂટાછેડા થયા અને મુરલી સાથે લગ્ન.

અનિલ કુંબલે અને વેંકટેશ પ્રસાદ
કર્ણાટકના બે પોતાના દૌરના જાણીતા ખેલાડીઓ અનિલ કુંબલે અને વેંકટેશ પ્રસાદે પણ લગ્ન કરતી વખતે પરંપરાઓને બાજુ પર મૂકી દીધી હતી. કુંબલેની પત્ની પણ પહેલા પરણિત હતી અને તેના છૂટાછેડા થઇ ચૂક્યા હતા. જ્યારે પ્રસાદે એક એવી મહિલાને પોતાની જીવનસાથી બનાવી જેના પતીનું મૃત્યું થઇ ગયું હતું.












Click it and Unblock the Notifications
