કોણ છે વિરાટ કોહલી સાથે બબાલ કરનારી ઓસ્ટ્રેલિયન જર્નલિસ્ટ? જાણો કેમ થઈ હતી બબાલ?

Nat ioannidis virat kohli controversy : હાલ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ રમી રહી છે. ચૌથી ટેસ્ટ પહેલા વિરાટ કોહલીના એક વીડિયોએ વિવાદ સર્જ્યો છે.

હાલમાં જ વિરાટ કોહલી મેલબોર્ન પહોંચ્યો હતો. અહીં વિરાટ કોહલીના પુત્રના ફોટોને લઈને મહિલા જર્નલિસ્ટ સાથે વિવાદ સર્જાયો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો.

virat kohli melborn controversy

એરપોર્ટ પર વિરાટ કોહલી સાથે બબાલ કરનારી ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ નેટ યોનિડિસ હતી.આ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સમાં મોટું છે.

નેટ ઓસ્ટ્રેલિયાની જાણીતી સ્પોર્ટ્સ પ્રેજન્ટર છે. તે હાલમાં મેલબોર્નમાં નાઈન ન્યૂઝ સાથે સંકળાયેલી છે. આ પહેલા તે 7 નેટવર્ક અને ફોક્સ સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા સાથે કામ કરી ચુકી છે.

Nat Yonidis મેલબોર્ન એરપોર્ટ પર ચેનલ 7 ક્રૂનો ભાગ હતી, જે કોહલીના વીડિયોનું શૂટિંગ કરી રહી હતી. આ દરમિયાન કોહલીએ તેના પરિવારના ફૂટેજ હટાવવા કહ્યું હતુ અને તેમાંથી જ બબાલ થઈ.

આ દરમિયાન ઓસ્ટ્રેલિયન પત્રકાર ટોની જોન્સે કોહલીને ધમકાવનાર ગણાવી દીધો. તેને ઉગ્ર ગણાવીને ટીકા કરી અને ખોટો વિવાદ કર્યો હોવાનું જણાવ્યુ.

જણાવી દઈએ કે, પરિવારની પ્રાઈવર્સી અગે કોહલી પહેલા પણ આવુ કરી ચુક્યો છે. તે ઘણીવાર ભારતીય પૈપ્સને તેના બાળકોની તસવીરો ન લેવા વિનંતી કરે છે. આ ભાવના ઓસ્ટ્રેલિયન મીડિયાના ધોરણો સાથે વિરોધાભાસી છે.

જર્નલિસ્ટ નેટે પત્રકારત્વમાં ડિગ્રી તેમજ RMIT યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. યોનિડિસે ટેનિસ, ક્રિકેટ અને ઓસ્ટ્રેલિયન ફૂટબોલ સહિતની મુખ્ય રમતોની ઘટનાઓને આવરી લીધી છે, જે તેમની બહુમુખી પ્રતિભાનું પ્રદર્શન કરે છે. વિરાટ સાથે વિવાદ હોવા છતાં તેણે જાહેરમાં આ વિશે કંઈ કહ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X