WPL 2024 : 9 ડિસેમ્બરે મહિલા ક્રિકેટરો પર રૂપિયાનો વરસાદ થશે, આ સ્ટાર ખેલાડીઓ પર રહેશે નજર
વર્લ્ડ કપ પુરો થયા બાદ હવે આઈપીએલ અને વિમેન્સ પ્રીમિયર લીગની હલચલ શરૂ થઈ છે. વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝન માટે હરાજી 9 ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે.
2024માં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનની શક્યતા છે. આ સિઝનમાં પાંચ ટીમો ભાગ લેવા જઈ રહી છે.
આ પાંચ ટીમોએ તેમના છૂટા કરાયેલા અને રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. પાંચ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા 21 વિદેશી ક્રિકેટરો સહિત કુલ 60 મહિલા ખેલાડીઓને જાળવી રાખી છે. જ્યારે 29 ખેલાડીઓને મુક્ત કરવામાં આવ્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મહિલા આઈપીએલની પ્રથમ સિઝન જીતવામાં સફળ રહી હતી. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સે ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને મહિલા આઈપીએલનું ટાઈટલ જીત્યું હતું.
યુપી વોરિયર્સે રિટેન કરેલા ખેલાડી
એલિસા હિલી, અંજલિ સરવાની, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, કિરણ નવગીરે, લોરેન બેલ, લક્ષ્મી યાદવ, પ્રશસ્વી ચોપરા, રાજેશ્વરી ગાયકવાડ, એસ યશશ્રી, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટન, તાહિલા મેક્ગ્રા
યુપી વોરિયર્સે રિલીઝ કરેલા ખેલાડી
દેવિકા વૈદ્ય, શબનીમ ઈસ્માઈલ, શિવાલી શિંદે, સિમરન શેખ
ગુજરાત ટીમના રિટેન કરાયેલા ખેલાડીઓ
એશ્લે ગાર્ડનર, બેથ મૂની, ડાયલન હેમલતા, હરલીન દેઓલ, લૌરા વોલ્વાર્ડ, શબનમ શકિલ, સ્નેહ રણ, તનુજા કંવર
ગુજરાતે રિલીઝ કરેલા ખેલાડી
એનાબેલ સધરલેન્ડ, અશ્વની કુમારી, જ્યોર્જિયા વેરહેમ, હાર્લી ગલ્લા, કિમ ગેરેથ, માનસી જોશી, મોનિકા પટેલ, પારુણિકા સિસોદિયા, શબિનેની મેઘના, સોફી ડંકલી, સુષ્મા વર્મા
RCB ના રિટેન કરાયેલા ખેલાડી
આશા શોભના, દિશા કસાટા, એલિસા પેરી, હીથર નાઈટ, ઈન્દ્રાણી રોય, કનિકા આહુજા, રેણુકા સિંહ, રિચા ઘોષ, શ્રેયંકા પાટિલ, સ્મૃતિ મંધાના, સોફી ડિવાઈન
RCB રિલીઝ કરેલા ખેલાડી
ડેન વેન નિકેર્ક, એરિન બર્ન્સ, કોમલ જંજદ, મેગન શુટ, પનુમ ખેમા, પ્રીતિ બોઝ, શના પવાર
મુંબઈ ઈન્ડિયન્સના રિટેન કરાયેલા ખેલાડી
હેલી મેથ્યુસ, યાસ્તિકા ભાટિયા, નતાલી સીવર, એમેલિયા કર, ઈસાબેલ વોંગ, શોલે ટ્રોયન, પૂજા વસ્ત્રાકર, સાયકા ઈશાક, અમનજોત કૌર, જીંતિમાની કલિતા, હુમૈરા કાઝી, પ્રિયંકા બાલા












Click it and Unblock the Notifications
