પરંપરાઓનું એક મિશ્રણ છે, કેરળનું અડૂર
કેરળના પથાનામથિટ્ટા જિલ્લામાં સ્થિત અડૂર એક પારંપરિક શહેર છે, જે પોતાની સંસ્કૃતિ, મંદિરો, તહેવાર અને સ્થળો માટે જાણીતું છે. અડૂર શહેર, તિરુવનંતપુરમથી લભગમ 100 કિ.મીના અંતરે અને અર્નાકુલમથી લગભગ 140 કિ.મીના અંતરે દૂર છે. આ સામરિક સ્થિતિ બન્ને શહેરો માટે પ્રવેશ દ્વાર બનાવે છે. અડૂરનો ઇતિહાસ અનેક પ્રાચીન મંદિરો આવેલા છે, જેમના માટે મંદિર પ્રમુખ રીતે જાણીતા છે. શહેરના વિભિન્ન ભાગોમાં સ્થિત અનેક મંદિરોને ઉત્સવો દ્વારા પોતાની અનોખી સંસ્કૃતિના ઉદભવ માટે મોટી માત્રામાં યોગદાન આપવામાં આવ્યું છે.
પાર્થસારથી મંદિર જેના ઇષ્ટ દેવ ભગવાન કૃષ્ણ છે, આ શહેરના પ્રમુખ આકર્ષણોમાનાં એક છે. પંડલમ્ મહાદેવ મંદિર, પટ્ટપુરાક્કલ દેવી મંદિર, પુતેનકવિલ ભગવતી મંદિર અને શ્રીનારાયણપુરમ મહાવિષ્ણુ મંદિર અડૂરના પ્રમુખ ધાર્મિક સ્થળ છે. હજારો ભક્ત આ નાના શહેર તરફ આકર્ષિત થાય છે, કારણ કે ચીનામ્પલ્લિલમાં પ્રસિદ્ધ શ્રીધર્માસસ્થા મંદિર અને એલામન્નૂરમાં મહાવિષ્ણુ મંદિર છે. સેંટ જોર્જ ઓર્થોડોક્સ ચર્ચ અને સેંટ મેરીજ ઓર્થોડોક્સ સીરિયન કેથેડ્રલ બે આસન્ન ખ્રિસ્તી ચર્ચ છે, જે ભક્તોને આકર્ષિત કરે છે. આ મંદિર અને ચર્ચ આ ક્ષેત્રના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. મુલમ માર્કેટ અડૂરમાં સ્થિત કરેળના જૂના બજારોમાનું એક છે, જે યાત્રીઓની ખરીદદારીના એક અદ્વિતીય અનુભવ પ્રદાન કરે છે, તો ચાલો તસવીરો થકી નિહાળીએ અડૂરને.

ત્રિચેંદે મંગલમ મહાદેવ મંદિર
અડૂરમાં આવેલું ત્રિચેંદે મંગલમ મહાદેવ મંદિર

શ્રીનારાયણપુરમ મહાવિષ્ણુ મંદિર
અડૂરમાં આવેલું શ્રીનારાયણપુરમ મહાવિષ્ણુ મંદિર

પંડલમ્ મહાદેવ મંદિર
અડૂરમાં પંડલમ્ મહાદેવ મંદિરમાં મહોત્સવ

સેંટ જોર્જ ઓર્થોડોક્સ ચર્ચ
અડૂરમાં સેંટ જોર્જ ઓર્થોડોક્સ ચર્ચમાં મહોત્સવ

પંડલમ્ મંદિરનું દ્રશ્ય
અડૂરમાં આવેલું પંડલમ્ મંદિરનું દ્રશ્ય

પાર્થસારથી મંદિર
અડૂરમાં આવેલું પાર્થસારથી મંદિરનું સુંદર દ્રશ્ય

પ્રસિદ્ધ તીર્થ
અડૂરમાં આવેલું પાર્થસારથી મંદિર એક પ્રસિદ્ધ તીર્થ

મંદિરની સીડીઓ
અડૂરમાં આવેલા પાર્થસારથી મંદિરની સીડીઓ

પંડલમ્ પેલેસ
અડૂરમાં આવેલું પંડલમ્ પેલેસ સોબર અને સાધારણ

પંડલમ્ પેલેસનું ટોપ દ્રશ્ય
અડૂરમાં પંડલમ્ પેલેસનું ટોપ દ્રશ્ય












Click it and Unblock the Notifications
