ગુજરાતનું એક શાહી શહેર, ચાંપાનેર
ચાંપાનેરની સ્થાપના ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ કરી હતી. તેમના એક મંત્રીનું નામ ચંપારાજ હતા, જેનું નામ આ સ્થળના નામકરણથી થયું. કેટલાક લોકોનું માનવું છે કે ચાંપાનેર નામ ચંપક ફૂલના કારણે પડ્યું છે, કારણ કે આ ક્ષેત્રમાં મળી આવતા આગના ચટ્ટાણોમાં પણ ફૂલોની જેમ પીળાપણું મળી આવે છે. ચાંપાનેરની ઠીક ઉપર પાવાગઢ કિલ્લાને ખિચી ચૌહાણ રાજપૂતો દ્વારા બનાવવામાં આવ્યો હતો.
બાદમાં તેના પર મહમૂદ બેગડાએ કબ્જો કર્યો. મહમૂદ બેગડાએ તેને પોતાની રાજધાની બનાવ્યું. તેણે તેનું નામ મહમૂદાબાદ રાખ્યું અને આ શહેરનું પુનનિર્માણ અને સજાવટ માટે અહી 23 વર્ષ ગુજાર્યા. બાદમાં મોગલકાલ દરમિયાન અમદાવાદની રાજધાની બનાવવામાં આવી, જેમાં ચાંપાનેરનું ગૌરવ અને મહત્વ ખોવાઇ ગયું.
અનેક વર્ષો સુધી તો તે જંગલનો ભાગ રહ્યું. જોકે બાદમાં જ્યારે અંગ્રેજોએ સર્વે કરાવ્યો તો ચાંપાનેર ખોવાઇ ગયેલું ગૌરવ ફરીથી પરત આવી ગયું. શહેરની ઉત્કૃષ્ઠ વાસ્તુશિલ્પીય સુંદરતા જોવા માટે મોટી સંખ્યામાં અહી લોકો આવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ શહેરને.

જામા મસ્જિદ
ચાંપાનેરમાં આવેલી જામા મસ્જિદ

ધનપરી ઇકો કેમ્પસાઇટ
ચાંપાનેર પાસે ધનપરી ઇકો કેમ્પસાઇટ

ધનપરી ઇકો કેમ્પસાઇટ
ચાંપાનેર પાસે ધનપરી ઇકો કેમ્પસાઇટ

જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ્ય
ચાંપાનેર પાસે આવેલું જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ્ય

ઇંટનો મકબરો
ચાંપાનેર ખાતે આવેલો ઇંટનો મકબરો

હેલીકલ બાવલી
ચાંપાનેર સ્થિત હેલીકલ બાવલી

હેલીકલ બાવલી
ચાંપાનેર સ્થિત હેલીકલ બાવલી

લીલા ગુંબાઇની મસ્જિદ
ચાંપાનેર સ્થિત લીલા ગુંબાઇની મસ્જિદ

શહેરની મસ્જિદ
ચાંપાનેર શહેરની મસ્જિદ

કેવડા મસ્જિદ
ચાંપાનેર સ્થિત કેવડા મસ્જિદ

જામા મસ્જિદ
ચાંપાનેર સ્થિત જામા મસ્જિદ

નવલખા કોઠાર
ચાંપાનેર સ્થિત નવલખા કોઠાર

સાકાર ખાન દરગાહ
ચાંપાનેર સ્થિત સાકાર ખાન દરગાહ

સિંકદર શાહનો મકબરો
ચાપાનેર સ્થિત સિકંદર શાહનો મકબરો












Click it and Unblock the Notifications
