ભારતના લોકપ્રિય અને અનોખા બ્રિઝ જુઓ એક્સક્લૂસિવ તસવીરોમાં

આજે ભારતની ગણના વિશ્વના બીજા સૌથી મોટા દેશમાં થાય છે. હવે જ્યારે આપણું ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે તો જાહેર છે કે વસ્તી પણ અન્ય દેશોના મુકાબલે વધારે હશે. જાહેર છે જ્યારે દેશમાં વસ્તી વધારે હોય તો ટ્રાફિકની સમસ્યા પણ સ્વાભાવિક છે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહીને આપણે ઘણી બધી અજબ-ગજબ વસ્તુઓથી રૂબરૂ થઇએ છીએ.

આ ક્રમમાં આજે અમે અમારા આ લેખ દ્વારા આપને અવગત કરાવીશું ભારતના આ પુલથી જેની સુંદરતા અને વાસ્તુકલા કોઇપણ વ્યક્તિને મંત્રમુગ્ધ કરી શકે છે. આવો આ લેખ દ્વારા જાણીએ કે કેવી રીતે વાસ્તુની દ્રષ્ટિએ અનોખા છે ભારતના આ પુલ.

જુઓ તસવીરોમાં...

ગોદાવરી બ્રિઝ

ગોદાવરી બ્રિઝ

ગોદાવરી બ્રિઝ પર સનસેટનો એ સુંદર નજારો જે કોઇનું પણ મન મોહી લેશે.
ફોટો કર્ટસી : Rishabhchandan

રાજામુંદ્રીનું આર્ક બ્રિઝ

રાજામુંદ્રીનું આર્ક બ્રિઝ

સાંજના સમયે કઇક આવો દેખાય છે રાજામુંદ્રીનો આર્ક બ્રિઝ
ફોટો કર્ટસી : Hariya1234

કોલિયા ભોમોરા સેતુ

કોલિયા ભોમોરા સેતુ

કોલિયા ભોમોરા સેતુનું એક મનમોહક દ્રશ્ય.
ફોટો કર્ટસી : Kangkan Hazarika

સિલ્વર જુબલી રેલવે બ્રિઝ

સિલ્વર જુબલી રેલવે બ્રિઝ

સિલ્વર જુબલી રેલવે બ્રિઝનું સાઇડ વ્યૂ જે પુલના વાસ્તુ કૌશલને દર્શાવે છે.
ફોટો કર્ટસી : Vimleshchandra

કિઅકાતા બ્રિઝ

કિઅકાતા બ્રિઝ

એક બોટથી લેવામાં આવેલી કિઅકાતા બ્રિઝની મોહક તસવીર.
ફોટો કર્ટસી : Rajani3737

પંબન રેલ બ્રિઝ

પંબન રેલ બ્રિઝ

આકાશથી લેવામાં આવેલી પંબન રેલવે બ્રિઝની એક સુંદર તસવીર.
ફોટો કર્ટસી : Rockfang

બાંદ્રા વર્લી સી લિંક

બાંદ્રા વર્લી સી લિંક

મુંબઇ સ્થિત બાંદ્રા વર્લી સી લિંકની એક સુંદર તસવીર.
ફોટો કર્ટસી : Woodysworldtv

નૈપપિયર બ્રિઝ

નૈપપિયર બ્રિઝ

પ્રકાશમાં ચમકતો નૈપપિયર બ્રિઝ
ફોટો કર્ટસી : Ashokarsh

જૌનપુર શાહી પુલ

જૌનપુર શાહી પુલ

દૂરથી દેખતા કોઇ કિલ્લા જેવું લાગતું જૌનપુરનો શાહી પુલ.
ફોટો કર્ટસી : Faizhaider

હાવડા બ્રિઝ

હાવડા બ્રિઝ

હાવડા બ્રિઝ જે ભારતનો પહેલો બ્રેકેટ પુલ છે.
ફોટો કર્ટસી : Manuel Menal

વિદ્યાસાગર સેતુ

વિદ્યાસાગર સેતુ

વિદ્યાસાગર સેતુની એક એવી તસવીર જે કોઇ પણ પ્રવાસીનું મન મોહી લે છે.
ફોટો કર્ટસી : V3mpyrik

વિવેકાનંદ સેતુ

વિવેકાનંદ સેતુ

રાતના સમયે વિવેકાનંદ સેતુની એક સુંદર તસવીર.
ફોટો કર્ટસી : dola.das85

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X