Naked christmas party : ક્રિસમસ પર અહીં યોજાય છે કપડા વગરની પાર્ટી, દેશ-વિદેશથી આવે છે લોકો
Naked christmas party : ક્રિસમસ આવતા જ દુનિયાભરમાં પાર્ટીના દિવાના લોકો મસ્તીમાં ડુબી જાય છે. ક્રિસમસ પર દુનિયામાં વિવિધ પ્રકારની ઘણી અનોખી પાર્ટીઓ યોજાય છે.
આવી જ એક પાર્ટી બ્રિટનમાં યોજાય છે. આ પાર્ટી તેના અનોખાપણાના કારણે દુનિયાભરના લોકોને આકર્ષે છે. અહીં હજારો લોકો ખાસ આ પાર્ટી માટે આવે છે.

બ્રિટનના વેસ્ટ મિડલેન્ડના બર્મિંગહામમાં ક્લોવર સ્પા એન્ડ હોટેલે ક્રિસમસ દરમિયાન એક અનોખી ઓફર જારી કરી છે.હોટેલમાં આયોજિત ક્રિસમસ ઇવેન્ટમાં કપડાં પહેરવા વૈકલ્પિક છે. અહીં મહેમાનો કપડાં પહેર્યા વિના ભાગ લેવાની છુટ છે.
આ પાર્ટીની દુુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.આ અનોખી પાર્ટી એક સાહસિક અનુભવ છે, જે ન્યુડીઝમને પ્રોત્સાહન આપે છે. આ પ્રકૃતિવાદી સમુદાયને ખુબ જ પસંદ આવે છે.
ક્લોવર સ્પા એન્ડ હોટેલના માલિક ટિમ હિગ્સ તેની હોટેલ પર ગર્વ અનુભવે છે અને મહેમાનોને કપડા વગર રહેવા પ્રોત્સાહિત કરે છે. તેઓ માને છે કે નગ્નવાદ તણાવ અને ચિંતા ઘટાડે છે અને મહેમાનોને વરસાદ, પવન અને સૂર્યપ્રકાશનો અનુભવ કરાવે છે. આ માનસિક શાંતિમાં વધારો કરે છે.
ડિસેમ્બરમાં હોટલમાં ચાર મોટી ઈવેન્ટ્સ થઈ છે અને 31મી ડિસેમ્બરે ભવ્ય ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવશે. આ ઈવેન્ટ્સમાં તમામ ઉંમરના લોકો ભાગ લઈ શકે છે.
આ પાર્ટી આખો દિવસ ચાલે છે અને તે ખાવા, પીણાં, સંગીત, રમતો અને આનંદથી ભરેલી હોય છે. અહીં લોકો લગ્ન વગર જ ક્રિસમસનો આનંદ માણે છે.
આ સિવાય હોટલમાં 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે ખાસ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ દરમિયાન મહેમાનોને સ્પા, ડાન્સ, મ્યુઝિક અને ફૂડ જેવી હોટેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.












Click it and Unblock the Notifications
