ધરતી પર કોઇ સ્વર્ગથી ઓછા નથી ભારતના આ 12 બીચ
અમે આપને ઘણા લેખોમાં ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા મહત્વના અને સુંદર રમણીય બીચોથી અવગત કરાવ્યા છે. અત્રે નોંધનીય છે કે હરવા ફરવાના શોખીન દરેક પ્રવાસીઓ માટે સમુદ્ર કિનારો હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. વ્યક્તિ ભલે કોઇ પણ હોય પરંતુ દરિયા કિનારાની સુંદરતા કોઇને પણ મંત્રમુગ્ધ કરી શકે છે.
એવામાં કહી શકાય છે કે બીચ ભલે ક્યાંય પણ હોય સમુદ્ર તટે હંમેશા શાંતિ અને નેચરના શોખીનો માટે પ્રવાસનું પહેલી પસંદગી બની રહે છે.
આ જ ક્રમમાં આજે અમે આપને આ લેખ થકી ભારતમાં આવેલા ટોપ 12 બીચ વિશે અવગત કરાવીશું. આપને જણાવી દઇએ કે દેશમાં એકથી એક ચડિયાતા ઘણા સુંદર બીચ આવેલા છે જ્યાં દરેક વર્ષે લાખો પ્રવાસીઓ આનંદની પળો માણવા માટે આવે છે. તો આવે નીચે આપેલા સ્લાઇડરમાં દેશના ટોપ બીચોને જોઇએ તસવીરોમાં અને તેના સુંદર નજારાઓને...

પલોલેમ બીચ
પલોલેમ બીચ પર ઊભેલી એક નાવડીની તસવીર.
ફોટો કર્ટસી - Dan Searle

બાગા બીચ
બાગા બીચમાં તરતી એક ડોલફીન માછલી.
ફોટો કર્ટસી - Amboeing747

કોવલમ બીચ
કોવલમ બીચમાં સૂર્યોદયની એક મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - Fabrice Florin

વર્કલા બીચ
વર્કલા બીચ પર પૈરા ગ્લાઇડિંગનું એક સુંદર દ્રશ્ય.
ફોટો કર્ટસી - Kerala Tourism

પૈયમ્બલમ બીચ
પૈયમ્બલમ બીચનું એક મન મોહક નજારો.
ફોટો કર્ટસી - Nisheedh

બંગારામ બીચ
બંગારામ બીચથી લેવામાં આવેલી એક મનમોહી લેનાર તસવીર.
ફોટો કર્ટસી - Lenish Namath

મહાબલીપુરમ બીચ
મહાબલીપુરમ બીચમાં સમુદ્રની વચ્ચે એક મોટી ચટ્ટાન દેખાય છે.
ફોટો કર્ટસી - Pspk

કન્યાકુમારી બીચ
કન્યાકુમારી બીચ પર સૂર્યોદયની તસવીર.
ફોટો કર્ટસી - Mehul Antani

પૈરાડાઇસ બીચ
પામના સુંદર વૃક્ષોથી ઘેરાયેલું પૈરાડાઇસ બીચ.
ફોટો કર્ટસી - Andrew Moore

ઋષિકોંડા બીચ
ઋષિકોંડા બીચ પરની રેત અને શીખરોની તસવીર.
ફોટો કર્ટસી - Rajib Ghosh

કોપ બીચ
કોપ બીચ પર સૂર્યાસ્તનો નજારો.
ફોટો કર્ટસી - Subhashish Panigrahi

પૂરી બીચ
પુરી બીચ પર સમુદ્રથી માછલી પકડવા જઇ રહેલા માછીમારો.
ફોટો કર્ટસી - Sourav Das

જુહુ બીચ
જુહુ બીચ પર મોજમસ્તી કરી રહેલા પ્રવાસીઓની તસવીર.
ફોટો કર્ટસી - Swaminathan

ભારતના આ સ્થળો પર નયનરમ્ય સનસેટનો આનંદ ચોક્કસ માણો
ભારતના આ સ્થળો પર નયનરમ્ય સનસેટનો આનંદ ચોક્કસ માણો અહીં ક્લિક કરો...












Click it and Unblock the Notifications
