For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ ચંપારણઃ યાત્રીઓ માટે એક મીઠો અનુભવ!

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ ચંપારણ, બિહાર રાજ્યનો એક પ્રશાસનિક જિલ્લો છે. જ્યાં જોવા માટે અનેક પ્રકારના પ્રવાસન સ્થળ છે. અહીંની અત્યાધિક ઉપજાઉ મેદાનો અને હર્યા ભર્યા જંગલોમાં પ્રકૃતિની સુંદરતાને જોઇ શકાય છે. આ ક્ષેત્રમાં ગાઢ જંગલો અને વન્ય જીવો અભ્યારણ્યમાં અનેક પ્રકારના જંગલી જાનવરો અને પક્ષી નિવાસ કરે છે.

પશ્ચિમ ચંપારણ પ્રવાસન સ્થળ અહીં આવનારા પ્રવાસી માટે પ્રકૃતિના વિલક્ષણ સૌંદર્યની શોધના વિકલ્પ પ્રદાન કરે છે, જે આ જિલ્લાના આખા વિસ્તારમાં ફેલાયેલા છે. પશ્ચિમ ચંપારણ પણ સમયમાંથી પસાર થયુ અને વિતતા સમયે આ સ્થળની વિરાસતને અહીંના પર્યટનમાં એક નગીના સમાન સ્થાપિત કરી દેવામાં આવ્યું છે. અહીં આવવા માટે સૌથી સારો સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે, જ્યારે મોસમ સુહાના હોય છે અને આ સમયે શહેરમાં પ્રવાસ કરવા માટે આનંદદાયક હશે.

પશ્ચિમ ચંપારણમાં જોવાલાયક અનેક પ્રકારના સ્થળ છે. પછી તે પ્રકૃતિની સુંદરતાનું દ્રશ્ય હોય અથવા તો ધાર્મિક સ્થળ। વાલ્મિકી રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રિવેણીનો કિનારો, બાવનધારી, ભક્નાતોહરી, સુમેશ્વર કિલ્લા, વૃંદાવન, નંદનગઢ, અશોકા સ્તભ સહિત અનેક સ્થળો છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ પશ્ચિમ ચંપારણને.

ભિતિહરાવા આશ્રમ

ભિતિહરાવા આશ્રમ

પશ્ચિમ ચંપારણમાં આવેલું ભિતિહરાવા આશ્રમ

વાલ્મિકી નગર

વાલ્મિકી નગર

પશ્ચિમ ચંપારણમાં આવેલું વાલ્મિકી રાષ્ટ્રીય ઉદ્યાનનું વાલ્મિકી નગર

 નેશનલ પાર્કમાં નાગ

નેશનલ પાર્કમાં નાગ

પશ્ચિમ ચંપારણમાં આવેલા વાલ્મિકી નેશનલ પાર્કમાં નાગ

 જંગલી જાનવર

જંગલી જાનવર

પશ્ચિમ ચંપારણમાં આવેલા વાલ્મિકી રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઘો

વાલ્મિકી રાષ્ટ્રીય ઉદ્યાન

વાલ્મિકી રાષ્ટ્રીય ઉદ્યાન

પશ્ચિમ ચંપારણમાં આવેલા વાલ્મિકી રાષ્ટ્રીય ઉદ્યાનમાં વાનર

English summary
West Champaran, an administrative district of the state of Bihar offers in itself a great variety of tourist attractions. Nature’s scenic splendor can be seen in its lush green forests and highly fertile plains. A wide variety of wild animals and birds proudly call the region their home seeking shelter in the thick forests and wildlife sanctuary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X