Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Business Horoscope 2017: કુંભ રાશિને મિશ્રિત લાભ

કુંભ રાશિના લોકોને વર્ષ 2017માં મિશ્રિત લાભ મળશે, આખું વર્ષ વેપારમાં ઉતાર-ચઢાવ આવ્યા કરશે.

આ વર્ષ કુંભ રાશિવાળા માટે મિશ્રિત ફળદાયી રહેશે. વેપારી વર્ગ ધન સંગ્રહ કરી શકશે, પરંતુ ધ્યાન રાખવું; ખોટા રસ્તે કમાયેલું ધન પોતાની કે સંતાનની બીમારી પર ખર્ચવાનો વારો આવશે. આખું વર્ષ વેપારમાં ઉતાર-ચઢાવ રહેશે. વેપારમાં તરત જ નફો થાય એવું નહીં બને, પરંતુ પાર્ટનરશિપમાં કરેલા વેપારમાંથી લાભ થવાની શક્યતા છે.

aquarius

પ્રોપર્ટી, હોટલિંગ, લક્ઝરી વસ્તુઓના બિઝનેસમાં લાભ મળશે. જૂનથી ઓગસ્ટની વચ્ચે મોટા પ્રોજેક્ટ મળી શકે છે, પરંતુ તકને સમજી ન શકવાનો કારણે એ પ્રોજેક્ટ તમારા હાથમાંથી છૂટી જાય એવું બને. કોન્ટ્રેક્ટમાંથી કમાયેલા પૈસાના રોકાણથી લાભ થશે.

અચાનક ધન લાભ થવાનો યોગ છે
માર્ચ-એપ્રિલ 2017માં દવા અને જંતુનાશક દવાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને અચાનક ધન લાભ થાય એવું બને. કોઇ મોટી કંપની તરફથી સુખદ સમાચાર પ્રાપ્ત થાય. આ સમય દરમિયાન કપડાના વેપારીઓ પણ લાભ મેળવી શકે છે.

પરિવર્તનના સંકેત
નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પરિવર્તનના સંકેતો છે. વેપારમાં પરિવર્તન આવશે. શહેર અને વેપાર બંન્ને બદલાય એવું બને. શિક્ષણ વ્યવસાય અને ઓટોમોબાઇલના વેપારીઓને તકલીફ પડે એવું બને.

  • લાભઃ પાર્ટનરશિપમાં કરવામાં આવેલો દરેક વેપાર
  • નુકસાનઃ શિક્ષણ વ્યવસાય, ઓટોમોબાઇલ
  • ઉપાયઃ દરેક મહિનાના ત્રીજા ગુરૂવારે ગાયને પાંચ કેળા ખવડાવવા. તામારા કોઇ ગુરૂ હોય તો પૂર્ણ શ્રદ્ધા સાથે તેમનું ધ્યાન ધરવું.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X