જ્યોતિષ કેલેન્ડર મુજબ જાણો તમારો લકી દિવસ

સામાન્ય રીતે આપણે કેલેન્ડર તારીખ, દિવસ અને રજાઓ જોવા માટે જે જોઇએ છીએ. પણ આ વખતે અમે તમારા માટે લાવ્યા છીએ "જ્યોતિષ કેલેન્ડર". આ કેલેન્ડર અમારા જ્યાતિષચાર્ય પં.અનુજ. કે. શુક્લાજીએ બનાવ્યું છે.

આ કેલેન્ડર મે 2015ના પંચાગની આધારે તમારી રાશિ મુજબ બનાવામાં આવ્યું છે. જ્યાં ચંદ્ર રાશિ પ્રમાણે તમે જાણી શકશો આ મહિનામાં કયો દિવસ છે તમારા માટે સારો. એટલું જ નહીં તમારી લવ લાઇફ અને નાણાંકિય લાભ પણ ક્યારે થશે તે તમને આ કેલેન્ડરને જોઇને ખબર પડશે.કેલેન્ડર પર આ ચિન્હોંનો અર્થ

દિલ- પ્રેમ સંબંધ માટે સારો દિવસ
વિજળી- મુશ્કેલીઓની ગાજ તમાર પર પડશે
મકાન- મકાન ખરીદ-વેચ માટે સારો દિવસ
સ્માઇલી- ઘરમાં અને જીવનમાં ખુશીઓ
સેડ સ્માઇલી- તમે કોઇ વાતને લઇને રહેશો દુખી.
સ્ટાર- ભાગ્ય છે તમારી સાથે
સિક્કો- ધન લાભ થઇ શકે છે.

વધુમાં તમે આ કેલેન્ડરને રોજ જોવા માટે આ આર્ટિકલને બુકમાર્ક કરીને પણ રાખી શકો છો. બુકમાર્ક કરવા માટે Ctr D દબાવો.

મેષ- લકી રહેશે મે

મેષ- લકી રહેશે મે

ભાગ્ય આ તારીખોમાં આપશે મેષ રાશિના જાતકોને સાથે. મે મહિનાની આ તારીખો છે 4,14,15.

વૃષ- મકાનનો યોગ

વૃષ- મકાનનો યોગ

મકાનની ખરીદ વેચ કરવી હોય કે ભાડે લેવું હોય તો વૃષ રાશિના જાતકો માટે મે મહિનાની 11,16,30 તારીખો છે શુભ.

મિથુન- મંથ ઓફ લવ

મિથુન- મંથ ઓફ લવ

મે મહિનાની 2,12,13,19,22,26,29 તારીખો આ રાશિના જાતકોની લવ લાઇફને કરશે લિફ્ટ.

કર્ક- સાવધાન

કર્ક- સાવધાન

14મી મે અને 28મી મેએ કર્ક રાશિના જાતકો પર સંકટ આવી શકે છે. આ રાશિના જાતકો આ દિવસે રહે સતર્ક.

સિંહ- મેના અંતમાં લાભ

સિંહ- મેના અંતમાં લાભ

મેની 12,21,25,27,30 અને 31 તારીખો સિંહ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ.

કન્યા- દુખ-સુખ

કન્યા- દુખ-સુખ

મે મહિનામાં કન્યા રાશિના જાતકોના જીવનમાં જ્યાં સુખ અને દુખનો તકડો છાંયડો રહેશે ત્યાં જ ભાગ્યનો પણ સાથ રહેશે.

તુલા- હેપ્પીવાળો મે

તુલા- હેપ્પીવાળો મે

મે મહિનાની 2,3,8,18,26,30 તારીખો લાવશે તમારા જીવનમાં ખુશીઓ.

વૃશ્ચિક- શનિવાર છે પ્રેમનો દિવસ

વૃશ્ચિક- શનિવાર છે પ્રેમનો દિવસ

મે મહિનાનો દરેક શનિવાર વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં લઇને આવશે પ્રેમ.

ધનુ

ધનુ

આ મહિનામાં તમને દરેક વસ્તુ બરાબર મળશે.

મકર- થોડુંક દુખ

મકર- થોડુંક દુખ

મે મહિનાની 4,7,14,18,21,23,29 તારીખે મકર રાશિના જાતકોને રહેશે થોડીક મુશ્કેલી.

કુંભ- પ્રેમનો મહિનો

કુંભ- પ્રેમનો મહિનો "મે"

મે મહિનાની 1,2,6,11,17,27 અને 30 તારીખે તમારું જીવન રંગાઇ જશે પ્રેમના રંગમાં.

મીન- ભાગ્યવાન મે

મીન- ભાગ્યવાન મે

મેની 4,7,11,15,24 અને 31 ભાગ્ય આપશે તમને સાથ અને વચ્ચે વચ્ચે પ્રેમનો વરસાદ તમને રાખશે ખુશ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X