For Quick Alerts
For Daily Alerts

મનમોજી હોય છે 3 જુલાઇના રોજ જન્મેલા લોકો...
જો આજે આપના કોઇ ખાસ મિત્ર, અથવા સંબંધીનો જન્મદિવસ છે અને આપ તેને સરપ્રાઇઝ ગિફ્ટ આપવા માગો છો પરંતુ આપ તેના માટે શું ખરીદો તેની અવઢવમાં છો. કારણ કે આપ તેની પસંદ-નાપસંદથી વાકેફ નથી, તો આપ ચિંતા ના કરો. અમે આપની મુશ્કેલી દૂર કરી આપીશું. અમે આપને બતાવીશું કે 3 જુલાઇના રોજ જન્મેલા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે અને તે કેવી ચીજવસ્તુઓમાં રસ દાખવે છે.
તો સાંભળો 3 જુલાઇ એટલે કે મૂળાંક 3 વાળા લોકો ધનવાન હોય છે. મૂળાંક 3 વાળા લોકો ખૂબ જ મનમોજી હોય છે, માટે લોકો તેમની ખૂબ જ મજાક બનાવી દે છે. તેઓ તીવ્ર બુદ્ધિના હોય છે અને જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં હોય છે. તેમનું વૈવાહીક જીવન ખૂબ જ સુખી હોય છે, તેઓ પોતાના જીવનસાથીની ખૂબ જ કેર કરે છે, તેઓ સંપતિવાન હોય છે.
પરંતુ તેઓ ગિવ એન્ડ ટેકવાળી પોલીસી પર જ વિશ્વાસ રાખે છે. તેમને હંમેશા મોંઘી વસ્તુઓ પસંદ આવે છે, કારણ કે તેમની નજરમાં રૂપિયાનું ખાસુ મહત્વ હોય છે. તેઓ મહેનતી પણ હોય છે અને પોતાના રૂપિયા સમજી-વિચારીને ખર્ચ કરે છે. આજે આપ તેમને કોઇ મોંઘી વસ્તુઓ ઉપહારમાં આપી શકો છો.
4 જુલાઇના રોજ જન્મેલા વ્યક્તિઓમાં શું ખાસ વાત હોય છે તેના માટે રાહ જુઓ અને આ પેજને આપના મિત્રોની વચ્ચે શેર પણ કરી શકો છો...
આ પણ વાંચો.. આપનો જન્મદિવસ | આજનું રાશિફળ | જ્યોતિષ | સમાચાર
Comments
astrology numerology birthday birthday forecast horoscope love wealth husband wife જ્યોતિષ આંકડાશાસ્ત્ર જન્મદિવસ રાશિફળ ધન પ્રેમ પતિ પત્ની
English summary
Birthday Forecast born on 3rd July natives are very Funny and Intelligent.
Story first published: Thursday, July 3, 2014, 13:12 [IST]