For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખૂબ જ વાતોડીયા હોય છે 28 મેના રોજ જન્મેલા લોકો..

|
Google Oneindia Gujarati News

જો આજે આપના કોઇ ખાસ મિત્ર, અથવા સંબંધીનો જન્મદિવસ છે અને આપ તેને સરપ્રાઇઝ ગિફ્ટ આપવા માગો છો પરંતુ આપ તેના માટે શું ખરીદો તેની અવઢવમાં છો. કારણ કે આપ તેની પસંદ-નાપસંદથી વાકેફ નથી, તો આપ ચિંતા ના કરો. અમે આપની મુશ્કેલી દૂર કરી આપીશું. અમે આપને બતાવીશું કે 28 મેના રોજ જન્મેલા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય છે અને તે કેવી ચીજવસ્તુઓમાં રસ દાખવે છે.

તો સાંભળો 28 મે એટલે કે મૂળાંક 2+8=10 એટલે કે 1+0=1 એટલે કે મૂળાંક 1 વાળા લોકો ખૂબ જ વાતોડીયા હોય છે. તેઓ ઉતાવળીયા હોય છે, તેમને લોકો જિદ્દી પણ કહે છે. તેઓ પોતાના તર્કોથી દરેકની બોલતી બંધ કરાવી દે છે. માટે તેમને લોકો મોફાટ પણ કહે છે. આ નંબરના લોકો હંમેશા આપને વકાલત, રાજનીતિ અથવા મીડિયામાં દેખાય છે.

birthday
તેમને ગુસ્સો પણ ખૂબ જ આવે છે પરંતુ તેઓ ખૂબ જ સમય સુધી રહેતો નથી. જોકે લૂકના મામલામાં તેઓ ખૂબ જ આકર્ષક અને પ્રભાવશાળી હોય છે. પરંતુ તેઓ પોતાનાથી આગળ કોઇની સાંભળતા નથી. તેઓ મહેનતી હોય છે અને પોતાના રૂપિયાને ખૂબ જ સમજી વિચારીને જ ખર્ચ કરે છે. આજે આપ તેમને કોઇ પણ મોંઘી વસ્તુ ભેંટમાં આપી શકો છો. તેઓ ઇમાનદાર અને ખૂબ જ ધની પણ હોય છે.

29 મેના રોજ જન્મેલા વ્યક્તિઓમાં શું ખાસ વાત હોય છે તેના માટે રાહ જુઓ અને આ પેજને આપના મિત્રોની વચ્ચે શેર પણ કરી શકો છો.

English summary
Birthday Forecast born on may 28 natives are fast and witty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X