Budh Gochar 2023 : નવરાત્રી પછી બુધ ગોચર આપશે આ પાંચ રાશિને લાભ

Budh Gochar 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર પ્રત્યેક ગ્રહ એક નિશ્ચિત સમય અંતરે રાશિ પરિવર્તન કરતા રહે છે. ગ્રહોના રાશિ પરિવર્તનનો પ્રભાવ માનવ જીવન સાથે સાથે દેશ અને દુનિયા પર પણ જોવા મળે છે. નવરાત્રી પછી ગ્રહોનો યુવરાજ માનવામાં આવતા બુધ મેષ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે.

31 માર્ચે બપોરે 3.28 કલાકે બુધ ગ્રહ મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધ 7 જૂન 2023 સુધી આ રાશિમાં રહેશે. આ સમય દરમિયાન કેટલીક રાશિના જાતકો ભાગ્યશાળી રહેશે, જ્યારે કેટલીક રાશિના જાતકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે.

#astrology #astro #astronews #GujaratiNews #news #Horoscope

જ્યોતિષીઓના મતે, બુધ ગોચર અમુક રાશિના લોકોનું નસીબ પણ તેજસ્વી કરી શકે છે. આ દરમિયાન કેટલીક રાશિના લોકો ભાગ્યશાળી બનશે.

મેષ રાશિ પર બુધ ગોચરની અસર

મેષ રાશિ પર બુધ ગોચરની અસર

બુધ મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આ સમયમાં તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે, પરંતુ કોઈ પણ સંજોગોમાં વધુપડતા આત્મવિશ્વાસથી બચો નહીંતર કાર્યસ્થળ પર કોઈની સાથે વિવાદ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. તેમજ સારોઇન્ક્રીમેન્ટ પણ મળી શકે છે.

મિથુન રાશિ પર બુધ ગોચરની અસર

મિથુન રાશિ પર બુધ ગોચરની અસર

બુધનું ગોચર મિથુન રાશિના લોકોને આર્થિક લાભ આપનાર છે. આ સમયે નોકરીમાં પ્રમોશનના સમાચાર પણ તમારી સામે આવી શકે છે.આવક પણ વધી શકે છે. બીજી તરફ જે લોકો શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહ્યા છે, તેઓને ઈચ્છિત પરિણામ મળી શકે છે.

કર્ક રાશિ પર બુધ ગોચરની અસર

કર્ક રાશિ પર બુધ ગોચરની અસર

બુધ ગોચર દરમિયાન કર્ક રાશિના લોકો તેમના કામથી વરિષ્ઠ લોકોને પ્રભાવિત કરી શકે છે. જે લોકો મીડિયા, ફિલ્મ ઈન્ડસ્ટ્રી કે કળાના ક્ષેત્રસાથે જોડાયેલા છે તેમને ખ્યાતિ મળી શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. તમે નવી યોજનાઓ અમલમાં મૂકીને વેપારમાં નફોમેળવી શકો છો.

સિંહ રાશિ પર બુધ ગોચરની અસર

સિંહ રાશિ પર બુધ ગોચરની અસર

બુધ ગોચર દરમિયાન સિંહ રાશિના લોકો પોતાના કરિયરમાં આગળ વધી શકશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારી સંપત્તિનો સંચય પણવધશે. આ સમય દરમિયાન તમને તીર્થયાત્રા પર જવાની તક મળી શકે છે.

મીન રાશિ પર બુધ ગોચરની અસર

મીન રાશિ પર બુધ ગોચરની અસર

બુધ ગોચર દરમિયાન બિઝનેસ કરનારા લોકોને મોટો ફાયદો મળી શકે છે. બીજી તરફ જો તમે રાજનીતિના ક્ષેત્રથી છો, તો આ સમયગાળાદરમિયાન તમારા સમર્થકોની સંખ્યા વધી શકે છે. બુધના ગોચરથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સારું પરિણામ મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X