Business Horoscope 2017: મકર રાશિને થશે લાભ જ લાભ

મકર રાશિવાળા માટે વર્ષ 2017 ખૂબ સારુ છે, વેપારીઓને દરેક પ્રકારના કામમાં સફળતા મળવાના સંકેત છે.

મકર રાશિ શનિ પ્રધાન રાશિ હોવાથી વર્ષ 2017 આ રાશિના લોકો માટે ખૂબ લાભકારક રહેશે. વેપારીઓને દરેક પ્રકારના કામમાં સફળતા મળવાના સંકેત છે. તમે લાંબા સમયથી વેપારને વિસ્તારવાની યોજના બનાવી રહ્યા હોવ, પરંતુ સફળતા ન મળતી હોય તો હવે એ તમામ યોજનાઓ સફળતાપૂર્વક પાર પડશે. વેપાર અર્થે યાત્રાઓ પણ કરવી પડે તે પીછેહઠ ન કરશો. વિદેશ યાત્રા પણ થઇ શકે. વેપાર અર્થે જો કંઇ રકમ ઉધાર લીધી હોય તો આ વર્ષે એ પૂરી રકમ ચૂકવી શકશો.

Capricorn

આખું વર્ષ મકર રાશિવાળા માટે સમય અનુકૂળ છે. ગમે તે વેપારમાં હાથ નાંખો, નફો જ થશે, નુકસાન નહીં થાય. વેપારના વિસ્તાર અર્થે કુટુંબના કોઇ સભ્યની ખૂબ મદદ મળે. આ વર્ષે મિત્રો પણ તમારા વેપારથી ખૂબ પ્રભાવિત થશે.

નવી યોજનાઓ બનાવો અને ઝડપથી કામ શરૂ કરી દો
મકર રાશિની સાહસિક મહિલાઓ કોઇ સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે, જે આગળ જઇને કોઇ મોટી કંપનીમાં ફેરવાય એવું બની શકે. માટે નવી યોજનાઓ બનાવો અને તેના પર કામ કરાવનું શરૂ કરી દો.

  • લાભઃ દરેક બિઝનેસમાં લાભ, સેલ્સ માર્કેટિંગ, આધ્યાત્મિક વસ્તુઓ
  • નુકસાનઃ શેરમાં રોકાણ
  • ઉપાયઃ રાહુ અને શનિની આરાધના કરવી. રવિવારે ભૈરવના દર્શન કરવા.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X