Chandra Grahan 2021 Live: નવેમ્બર 19ના રોજ 580 વર્ષ બાદ સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે
કાર્તિક પૂર્ણિમા શુક્રવારના રોજ એટલે કે 19 નવેમ્બરના દિવસે છે અને આ દિવસે વર્ષ 2021નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ પણ થવાનું છે. આ ગ્રહણ એક આંશિક ચંદ્રગ્રહણ છે.
Chandra Grahan 2021 : . કાર્તિક પૂર્ણિમા શુક્રવારના રોજ એટલે કે 19 નવેમ્બરના દિવસે છે અને આ દિવસે વર્ષ 2021નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ પણ થવાનું છે. આ ગ્રહણ એક આંશિક ચંદ્રગ્રહણ છે, જે આંશિક રીતે માત્ર અરુણાચલ અને આસામ જેવા ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં જ દેખાશે. જ્યારે ઉત્તર યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને પેસિફિક મહાસાગરમાં તે સંપૂર્ણ રીતે દેખાશે.
આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે, જે બહુ અસરકારક નથી, પરંતુ વૈદિક ધર્મ અનુસાર દરેક ગ્રહણની અસર વ્યક્તિ પર પડે છે, તેથી આ ગ્રહણ દરમિયાન પણ આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. નાસા આ ગ્રહણનું જીવંત પ્રસારણ કરશે. જો કે, આ ગ્રહણ 18 નવેમ્બર, 2021ના રોજ રાત્રે 11 કલાકથી વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ (VTP) પર પણ લાઈવ જોઈ શકાશે.

Hello #LunarEclipse pic.twitter.com/BVujZaP3dS
— Trace ‘of crisp fall air’ Dominguez (@tracedominguez) November 19, 2021
10 minutes before totality. And I’ve given up as the clouds have rolled in. Back-of-the-camera shot. Will process tomorrow when I get sleep. #LunarEclipse pic.twitter.com/kpUL6eOUW3
— Nicole Mortillaro (@NebulousNikki) November 19, 2021
Moongazers unite! The longest partial lunar eclipse of this century will occur overnight, peaking early Nov. 19 at 4:03am ET (09:03 UTC).
— NASA (@NASA) November 18, 2021
Find out what parts of the world will be able to see it: https://t.co/wEuWtoZCMl pic.twitter.com/xtXjwbgvnl
The Eclipse has started. Look up! #LunarEclipse pic.twitter.com/4EsqHIu3zD
— Andrew McCarthy (@AJamesMcCarthy) November 19, 2021












Click it and Unblock the Notifications
