શું તમારો જન્મ સોમવારે થયો છે? તો જાણો તમારી ખૂબીઓ

આપણે તે વાત સારી રીતે જાણીએ છીએ કે આંકડાઓ આપણા જીવન પર મહત્વનો પ્રભાવ પાડે છે. અને તે જ રીતે આપણે જે દિવસે જન્મ લઇએ છીએ તે પણ આપણા જીવન પર એટલો જ પ્રભાવ પાડે છે. કહેવાય છે કે જે લોકોનો જન્મ શિવજીના વાર સોમવારે થાય છે તેમણે ખૂબ જ પુણ્ય કર્યા હશે કે પછી પૂર્વ જન્મમાં પણ શિવ ભક્ત હશે ત્યારે જ તો આ જન્મમાં પણ તેમને આટલા સારા દિવસ જન્મ લેવાનો અવસર મળ્યો.

ત્યારે જો તમારો જન્મ પણ સોમવારે થયો હોય તો જરૂરથી વાંચો આ આર્ટીકલ કારણે આજે અમે સોમવારે જન્મેલા જાતકોના વ્યક્તિગત ગુણો અને ખૂબીઓ વિષે તમને જણાવાના છીએ. અને હા જો તમે સિઝેરીયન પ્રક્રિયા દ્વારા બાળકને જન્મ આપવા ઇચ્છતા હોવ અને તે માટે કયો દિવસ પસંદ કરો તેની મીઠી મુંઝવણ અનુભવી રહ્યા હોવ તો અમારી આ શૃંખલા દ્વારા તમે તમારા બાળક માટે યોગ્ય દિવસ પસંદ કરી શકો છો. તો વાંચો સોમવારે જન્મ લેનાર બાળકોમાં કેવા કેવા સારા નસારા ગુણો હોય છે.

યાદશક્તિ

યાદશક્તિ

સોમવારે જે બાળકોનો જન્મ થાય છે તેમની યાદશક્તિ અદ્ધભૂત હોય છે. અને તે વસ્તુઓ સરળતાથી યાદ રાખી શકે છે.

મૂડી

મૂડી

આ લોકો ઓછા બોલા હોય છે. અને ખૂબ જ મૂડી પણ. તેમને વધુ પડતી વાતો કરવા કરતાં શાંત રહેવું ગમે છે.

સંવેદનશીલ

સંવેદનશીલ

આવા લોકો મનના ખૂબ જ કોમળ હોય છે. તે જલ્દી મન પર વાતોને લઇને છે. સંવેદનશીલ સ્વભાવ સાથે તે લોકો જલ્દી નર્વસ પણ થઇ જાય છે.

પારિવારિક

પારિવારિક

જો કે સોમવારે જન્મેલા લોકોને ખૂબ જ પારિવારીક હોય છે અને તેમને તેમના પરિવાર સાથે સમય વીતાવવો ગમે છે. સાથે જ તેમના સંબંધો તેમના માટે ખૂબ જ મહત્વ રાખે છે.

ભણતર

ભણતર

સોમવારે જન્મેલા લોકો ભણવામાં સારા હોય છે અને આ જ કારણે તે તેમના કેરિયરમાં પણ ખૂબ જ આગળ વધે છે.

છોકરીઓ અને લગ્ન

છોકરીઓ અને લગ્ન

સોમવારે જન્મેલી છોકરીઓ ખૂબ જ લવિંગ અને કેરિંગ પત્ની સાબિત થાય છે. અને પરિવારને વધુ મહત્વ પણ આવે છે.

છોકરાઓ

છોકરાઓ

સોમવારે જન્મેલા છોકરાઓ લવિંગ તો હોય છે પણ ખૂબ કંજૂસ પણ અને આજ કારણે તેમની પત્નીઓ તેમને ધણીવાર સંભળાવે છે.

લૂક

લૂક

સોમવારે જન્મેલા લોકો પોતાના લૂક પર ખૂબ જ ધ્યાન આપે છે. અને તેમને સુંદરતા પણ ખૂબ જ આકર્ષિત કરે છે.

ખરાબી

ખરાબી

આમ તો તમે બધાની સાથે સમાન વ્યવહાર કરવાનું પસંદ કરો છો પણ તમારા મૂડી સ્વભાવના કારણએ ક્યારેક તમારે લોકોનો ગુસ્સો અને અણગમો પણ સહન કરવો પડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X