સ્વપ્ન શાસ્ત્ર ભાગ 8: જો સપનામાં દેખાય બાળક, બિલાડી કે સિંહ...

સ્વપ્ન જ્યોતિષ મુજબ નીંદરમાં દેખાયેલા દરેક સપનાનો એક મતલબ હોય છે. સપનાઓ દ્વારા તમારું સબ કોન્સિયસ માઇન્ડ તમને તમારા ભવિષ્ય વિષે તેવી અનેક જાણકારીઓ આપે છે જેનાથી તમે વર્તમાનમાં અજાણ છો. વળી મોટે ભાગે આપણને કેટલાક સપના યાદ નથી રહેતા. પણ ક્યારેક કોઇ સપનું વારવાર આવે છે અને તે યાદ પણ રહે છે. જો ધણીવાર સપના માણસની મનોદશાને પણ દર્શાવે છે. તો નીચે જાણો આ સપનાનો મતલબ. જો તમને સપનામાં નીચે મુજબ વસ્તુઓ દેખાય તો તેનો મતલબ શું સમજવો.

1. જો સપનામાં આકાશમાં વિજળી ચમકતી દેખાય તો સમજવું કે વ્યવસાયમાં સ્થિરતા આવશે.
2. જો સપનામાં પ્રગટેલા દિવડા દેખાય તો તેને શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આનાથી આયુમાં વુદ્ધિ થાય છે.
3. સપનામાં ચીકન જેવું માસ દેખાય તો અચાનક ધન લાભ થઇ શકે છે.
4 વિદાઇ સમારંભ દેખાય તો ધન સંપદામાં વુદ્ધિ થઇ શકે છે.
5. સપનામાં કોઇની જાન જતી દેખાય તો મૃત્યુની સૂચના મળવાની આશંકા છે.
6. સપનામાં તૂટેલી છત દેખાય તો ધનની પ્રાપ્તિ થવાના આસાર છે.

પૂજા પાઠ

પૂજા પાઠ

સપનામાં તમે પોતાની જાતને પૂજા પાઠ કરતા જુઓ તો તેના એ મતલબ થાય છે કે તમારી મુશ્કેલીઓનો અંત આવવાનો છે.

બાળક

બાળક

સપનામાં નાનું બાળક પા-પા પગલી ભરતું દેખાય તો ધનની પ્રાપ્તિ બતાવે છે.

ફળ

ફળ

જો સપનમાં ફળ ભરેલી ટોકરી દેખાય. અને તેમાં પણ તે કેરીની ટોકરી હોય કે અન્ય કોઇ ફળની ટોકરી હોય તો ધન લાભ બતાવે છે.

હાથના મોજા

હાથના મોજા

સપનામાં હાથના મોજા દેખાય તો તે તમને અચાનક ધન લાભ દર્શાવે છે.

સિંહની ટોળકી

સિંહની ટોળકી

સિંહની ટોળકી કે સિંહનું જૂથ સપનામાં દેખાય તો દાંપ્તય સુખમાં વુદ્ધિ થવાની શક્યતા છે.

મેના

મેના

સપનામાં જો કાબર દેખાય તો સ્વાસ્થય લાભ થશે.

કબૂતર

કબૂતર

સફેદ કબૂતર જો સપનામાં દેખાય તો તે છે શાંતિનું પ્રતીક તે બતાવી રહ્યું છે કે તમારા શત્રુથી તમારી મિત્રતા થવાના આસાર છે.

બિલાડી

બિલાડી

જો તમને સપનામાં બિલાડી દેખાય તો ધનની હાનિ થવાનો આ સંકેત છે.

મધમાખી

મધમાખી

મધમાખી સપનામાં દેખાવવી એક સારો સંકેત છે. તેના દેખાવાથી મિત્રોમાં પ્રેમ વધે છે.

ગધેડો

ગધેડો

જો સપનામાં ગધેડા દેખાય તો આ એક સારો સંકેત નથી. તે બતાવે છે કે તમારે ત્યાં ધનની સમસ્યા આવવાની છે.

રોતું શિયાળ

રોતું શિયાળ

જો સપનામાં રોતું શિયાળ દેખાય કે તો તે છે દુર્ધટનાની આશંકા.

સમાધિ

સમાધિ

સપનામાં કોઇ કબર કે સમાધિ દેખાય તો સૌભાગ્યની પ્રાપ્તિ થવાની શક્યતા છે.

ગોબર

ગોબર

સપનામાં ગોબર દેખાય તો સમજવું કે તમને પશુઓથી લાભ થવાનો છે. ખેડૂત ભાઇ-બહેનો ખાસ નોંધ લે.

બંગડી

બંગડી

સપનામાં જાત જાતના રંગોને મનમોહક અને આકર્ષક બંગડી દેખાય તો સૌભાગ્યની વુદ્ધિ થવાની છે તેનો આ સંકેત છે.

દિવાસળી

દિવાસળી

દિવાસળી કે માચિસ જો પ્રગટાવતા જો તમે સપનામાં જુઓ તો સમજો કે આ પ્રગતિના સંકેત છે.

આંખોમાં ખંજવાળ

આંખોમાં ખંજવાળ

જો તમે સપનામાં પોતાની જાતને આંખો ખંજવાળતા જુઓ છો બની શકે કે ભવિષ્યમાં તમને ધન લાભ થાય.

સૂકાળેલું જંગલ

સૂકાળેલું જંગલ

સુકાળેલું જંગલ જો સપનામાં દેખાય તો તે સંકેત છે કે તમારા જીવનમાં સમસ્યાઓ આવવાની છે.

લાશ

લાશ

સપનામાં કોઇની લાશ દેખાય તો બિમારીઓથી દૂર થવાનો આ એક સારો આસાર છે.

ધરેણાં

ધરેણાં

ધરેણાં સપનામાં દેખવાના એક સારી નિશાની છે. અનેક સ્ત્રીઓને આવા સપના આવતા હોય છે. જે બતાવે છે કે તેમને તેમના કાર્યોમાં સફળતા મળશે.

જાંબુ

જાંબુ

જો તમને સપનામાં જાબુ દેખાય તો સમજવું કે તમારી સમસ્યાઓથી તમને મુક્તિ મળવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X