For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

February Grah Gochar 2023 : મહાશિવરાત્રી પહેલા થશે 3 ગ્રહોની યુતિ, ચમકાવશે આ 3 રાશિની કિસ્મત

February Grah Gochar 2023 : ફેબ્રુઆરી મહિનામાં ત્રણ મુખ્ય ગ્રહ ગોચર કરવા જઇ રહ્યા છે. જેમાં સૂર્ય, શનિ અને શુક્ર ગ્રહ ગોચર કરવા જઇ રહ્યા છે. આ ત્રણેય ગ્રહ કુંભ રાશિમાં ભેગા થઇ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

February Grah Gochar 2023 : ગ્રહોના રાજા સૂર્ય 13 ફેબ્રુઆરી, 2023ના રોજ સવારે 9 કલાકે અને 21 મિનિટે કુંભ રાશિમાં ગોચર કરશે. સૂર્યની યુતિ શનિ સાથે થશે. હાલ શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે. શુક્ર ગ્રહ પણ કુંભ રાશિમાં બિરાજમાન છે.

સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે

સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે

શુક્ર તેની અંતિમ અંશોમાં હશે અને શનિ અને સૂર્ય તેમની સૌથી નજીકની ડિગ્રીમાં હશે. સૂર્ય અને શનિની આ યુતિની મુખ્ય અસરો પ્રાપ્ત થશેઅને તે તમામ રાશિઓ પર તેની અસર ફેલાવશે.

15 માર્ચ, 2023ના રોજ સવારે 6:13 કલાક સુધી સૂર્ય ગ્રહ કુંભ રાશિમાં રહેશે. આ પછીસૂર્ય મીન રાશિમાં ગોચર કરશે.

સૂર્ય અને શનિનો યુતિ તમને સારું પરિણામ આપશે

સૂર્ય અને શનિનો યુતિ તમને સારું પરિણામ આપશે

સૂર્ય ગ્રહને શનિનો પિતા માનવામાં આવે છે અને તે એક એવો ગ્રહ છે, જેનો સ્વભાવ ઉગ્ર છે. જ્યારે શનિને ન્યાયના દેવતા કહેવામાં આવેછે.

આ વાતને ધ્યાનમાં રાખતા બે ગ્રહોનો સંયોજન જે કુંભ રાશિમાં હશે તે એટલું સારું કહી શકાય નહીં. જ્યાં સૂર્ય આત્મવિશ્વાસનો કારક છે,ત્યાં શનિ વ્યક્તિને શિસ્તબદ્ધ વ્યક્તિ બનાવે છે. તો તેનો સીધો અર્થ એ છે કે, જો તમે તમારા જીવનમાં અહંકારથી દૂર રહીને અનુશાસનહેઠળ કામ કરશો. તો સૂર્ય અને શનિનો યુતિ તમને સારું પરિણામ આપશે.

મેષ રાશિ પર ગોચરની અસર

મેષ રાશિ પર ગોચરની અસર

મેષ રાશિના લોકો માટે સૂર્ય પાંચમા ઘરનો સ્વામી છે. જ્યારે સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરશે, ત્યારે તે તમારા અગિયારમા ભાવમાં ગોચરકરશે, જે તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે શુભ માનવામાં આવી શકે છે.

કારકિર્દીમાં મળશે પ્રમોશન

કારકિર્દીમાં મળશે પ્રમોશન

આ સમય દરમિયાન તમારી અંદર છૂપાયેલી પ્રતિભા લોકો સામે આવશે. તમને તમારી કારકિર્દીમાં પ્રમોશન મળશે. આ સાથે તમારા કામનીપ્રશંસા અને કદર થવા લાગશે.

અતિશય આત્મવિશ્વાસથી બચવું

અતિશય આત્મવિશ્વાસથી બચવું

આ સમય દરમિયાન તમારે અતિશય આત્મવિશ્વાસથી પણ બચવું પડશે, કારણ કે સૂર્ય અને શનિ સંયોગ છે, અને જો તમે વધુ પડતાઆત્મવિશ્વાસની આ વૃત્તિ સાથે આગળ વધો છો, તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ રાશિ પર ગોચરની અસર

વૃષભ રાશિ પર ગોચરની અસર

વૃષભ રાશિના લોકો માટે સૂર્ય ચોથા ઘરનો સ્વામી છે. જ્યારે સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરે છે, ત્યારે તે વૃષભના દસમા ભાવમાં ગોચર કરશે.

સૂર્યનું આ ગોચર તમારા કામકાજના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સૂર્યનું ગોચર તમને તમારા જીવનમાં મજબૂત સ્થાન આપશે.

કાર્યક્ષેત્રમાં તમારું કાર્ય વિસ્તાર વધશે

કાર્યક્ષેત્રમાં તમારું કાર્ય વિસ્તાર વધશે

આ સમયગાળામાં તમને તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાની તક મળશે. તમારું સન્માન વધશે. આ દરમિયાન, તમારાપ્રમોશનની પણ સારી તકો હશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્ય વિસ્તારમાં પણ વધશે.

નાણાકીય લાભ માટે ઘણી તકો મળશે

નાણાકીય લાભ માટે ઘણી તકો મળશે

તમને નાણાકીય લાભ માટે ઘણી તકો મળશે. જો તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરશો, તોભવિષ્યમાં તમને સારી આવક મેળવવાની તકો મળતી રહેશે.

મકર રાશિ પર ગોચરની અસર

મકર રાશિ પર ગોચરની અસર

આ ગ્રહ યુતિ તમારી રાશિથી તમારા બીજા ઘરમાં થશે. સૂર્યનું આ ગોચર તમારા બીજા ઘરમાં કુંભ રાશિમાં થવાનું છે. તમને નાણાકીયક્ષેત્રમાં લાભ આપશે. આ સમય દરમિયાન તમને સ્વાદિષ્ટ અને સારું ભોજન મળશે. આ સાથે ધન અને દાગીનામાં વધારો થશે.

વારસામાં મળેલી મિલકત મળવાની શક્યતાઓ

વારસામાં મળેલી મિલકત મળવાની શક્યતાઓ

તમારે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો જોઈએ, જેનાથી તમને ઘણો ફાયદો થશે. તમને અચાનક ગુપ્ત ધનમળશે. આ સાથે વારસામાં મળેલી મિલકત મળવાની શક્યતાઓ રહેશે.

રોકાણ કરવા માટે સાનુકૂળ સમય

રોકાણ કરવા માટે સાનુકૂળ સમય

આ સમય વ્યવસાયમાં રોકાણ કરવા માટે અનુકૂળ રહેશે. આ સાથે તમારું રોકાણ કરતી વખતે ખાતરી કરો કે, તમે કયા ક્ષેત્રોમાં તમારાપૈસાનું રોકાણ કરી રહ્યા છો, તે વિશે તમે સારી રીતે વાકેફ છો.

અગાઉ આ રીતે કરવામાં આવેલા રોકાણ તમને નફો આપશે. તમનેનોકરીમાં ઇન્ક્રિમેન્ટ મળવાની શક્યતા છે. આ સમય દરમિયાન તમને અન્ય ઘણા લાભ પણ મળશે.

English summary
February Grah Gochar 2023 : there will be an alliance of 2 planets Before Mahashivratri
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X