For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Hindu Calendar: ફેબ્રુઆરી 2021ના વ્રત તહેવારોની આખી યાદી

Hindu Calendar: ફેબ્રુઆરી 2021ના વ્રત તહેવારોની આખી યાદી

By Staff
|
Google Oneindia Gujarati News

Auspicious Days in February 2021: ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના બાર મહિના નક્કી કરવામાં આવ્યા છે, આ બાર મહિનામાંનો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો. ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોય છે પરંતુ દર 4 વર્ષે લિપ વર્ષ દરમ્યાન ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય છે. આ મહિનામાં અનેક યોગ-સંયોગ, ગ્રહોના રાશિ પરિવર્તન થશે. મૌની અમાસ પણ આ મહિને જ આવશે.

festivals

ફેબ્રુઆરી મહિનાના વ્રત- તહેવાર

  • 2 ફેબ્રુઆરી- બુધ અસ્ત પશ્ચિમમાં રાત્રે 8.50 વાગ્યે, રવિયોગ રાત્રે 22.33થી.
  • 3 ફેબ્રુઆરી- ભદ્રા બપોર 2.14થી રાત્રે 1.12 વાગ્યા સુધી, રવિયોગ રાત્રે 9.06 વાગ્યા સુધી
  • 4 ફેબ્રુઆરી- કાલાષ્ટમી, રામાનંદાચાર્ય જયંતી, વક્રી બુધ મકરમાં રાત્રે 10.50 વાગ્યેથી
  • 5 ફેબ્રુઆરી- સર્વાર્થસિદ્ધિ યોગ સાંજે 8.28 વાગ્યેથી બીજા દિવસે સવારે 6.08 વાગ્યા સુધઝી
  • 7 ફેબ્રુઆરી- સર્વાર્થ સિદ્ધિ યોગ સાંજે 4.16 વાગ્યાથી બીજા દિવસે 6.07 વાગ્યા સુધી
  • 9 ફેબ્રુઆરી- ભૌમપ્રદોષ વ્રત, શનિ ઉદય રાત્રે 2.13 વાગ્યેથી
  • 10 ફેબ્રુઆરી- વસંત પંચમી
  • 11 ફેબ્રુઆરી- મૌની અમાવસ્યા, ગંગાસ્નાન, પંચક પ્રારંભ રાત્રે 2.11 વાગ્યેથી
  • 13 ફેબ્રુઆરી- શુક્ર અસ્ત પૂર્વમાં રાત્રે 10.51 વાગ્યેથી
  • 14 ફેબ્રુઆરી- વેલેન્ટાઈન્સ ડે
  • 16 ફેબ્રુઆરી- જયા એકાદશી
  • 19 ફેબ્રુઆરી- મહા સુદ પૂનમ, નર્મતા જયંતિ.
  • 21 ફેબ્રુઆરી- વિશ્વ માતૃભાષા દિવસ
  • 22 ફેબ્રુઆરી- સંકટ ચતુર્થી
  • 28 ફેબ્રુઆરી- સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી

આજનું રાશિફળ વાંચોઆજનું રાશિફળ વાંચો

English summary
Hindu Calendar: Complete list of festivals and Auspicious Days in February 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X