K" અક્ષર વાળા હોય છે સ્પષ્ટવાદી અને દેખાડો કરનારા

જેમનું નામ K અક્ષરથી શરૂ થાય છે તેઓ તડ-ફડ બોલનારા હોય છે. કોઈને કંઈ પણ સંભળાવી દેવાનો તેમનો સ્વભાવ હોય છે.

આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે. અગાઉ અમે તમને 'J' અક્ષર વિશે જણાવ્યું હતું.

kangna

આજે અમે તમને જણાવીશું 'K' અક્ષરના લોકો વિશે કેટલીક રસપ્રદ માહિતી. તો જાણો "K" અક્ષરવાળા કેવા હોય છે?

  • જેમનુ નામ K અક્ષરથી શરૂ થતું હોય તેવા લોકો દેખાડો કરવામાં વધુ વિશ્વાસ ધરાવે છે.
  • કોઈને કંઈપણ બોલી દેવું કે સંભળાવી દેવું તેમનો સ્વભાવ હોય છે. મેણા-ટોણા મારવામાં તેઓ વિચાર કરતા નથી.
karan
  • કોઈને કંઈ પણ સંભળાવી દેવાના તેમના આ સ્વભાવને કારણે તેઓ મુંહફટ મનાય છે.
  • માત્ર પોતાના જ વિશે વિચારવું તે તેમનો સ્વભાવ છે.
  • પોતાના ફાયદા માટે તે કોઈપણ હદે જઈ શકે છે. જેને કારણે તેઓ સ્વાર્થી ગણાય છે.
  • પૈસા તો તેઓ ખૂબ કમાય છે પણ ઈજ્જતથી તેમને કોઈ લેવા દેવા નથી.
katrina
  • K અક્ષરના પરણિત લોકો જ્યાં સુધી બને ત્યાં સુધી પોતાના સાસરી પક્ષ ઉપર પોતાની અક્કડ જમાવીને રાખે છે.
  • લોકો તેમનાથી ડરે છે. પોતાની વાત કહેવામાં લોકો તેમની સામે ખચકાય છે.
  • આ અક્ષરના ખૂબ ઓછા લોકો પ્રેમ લગ્ન કરતા હોય છે.
  • કેટલાક અપવાદોને બાદ કરતા તેમનું લગ્ન જીવન ઘક્કા મારીને ચાલતુ હોય છે.
kangana
  • પોતાની સેક્સ લાઈફને પણ તેઓ વધુ મહત્વ આપતા નથી.
  • તેઓ પોફેશનલી ઘણું કમાય છે, પણ પર્સનલી ઘણાં ઓછા લોકો તેમની પાસે આવે છે, બને તેટલુ કામ પૂરતા જ સંબંધો ધરાવે છે.
  • આવા લોકો વધુ કરી મોટું નામ ધરાવતા બિઝનસમેન હોય છે.
  • તેમને જીવનમાં રિસ્ક લેવુ ગમે છે. તેમનો સ્વભાવ નીડર હોય છે.
  • દેખાવમાં તેઓ ઘણાં સારા હોવાને લીધે લોકો તેમની તરફ આકર્ષાય છે.
  • બાહ્ય દેખાવને તેઓ વધુ પ્રાધાન્ય આપે છે. તેમને પાર્ટી અને લગ્ન સમારંભોમાં જવાનો શોખ હોય છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X