રાશિ પ્રમાણે જાણો તમારી શુભ અને અશુભ તારીખો

તમામ 12 રાશિ માટે પોતાની કેટલીક શુભ અને અશુભ તારીખ હોય છે, એટલે આ તારીખોએ નવું કામ શરૂ કરતા પહેલા ધ્યાન રાખવું જરૂરી છે.

તમામ 12 રાશિ માટે પોતાની કેટલીક શુભ અને અશુભ તારીખ હોય છે, એટલે આ તારીખોએ નવું કામ શરૂ કરતા પહેલા ધ્યાન રાખવું જરૂરી છે. આજે આ આર્ટિકલમાં અમે તમને અમારા એસ્ટ્રો એક્સપર્ટની મદદથી જણાવીશું કે આખરે એ કઈ તારીખો છે જે તમારું જીવન બદલી શકે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક દિવસ કોઈ વ્યક્તિઓ માટે કશું સારુ કશુંક ખરાબ લઈને આવે છે. પરંતુ તેનો આધાર તમારી રાશિ પર છે. રાશિના આધારે જ આપણે આજ અને આવતીકાલ વિશે ઘણું જાણી શકીએ છીએ. અમારા એસ્ટ્રો એક્સપર્ટનું કહેવું છે કે દિવસ દરમિયાન એક વિશેષ સમય હોય છે, જેને તમામ રાશિ માટે અનુકુળ મનાય છે.

વાંચો: પ્રેમ માટે પણ નથી બદલાતા આ રાશિના લોકો

ફક્ત તારીખ કે સમય જ શુભ અશુભ નથી હોતા, પરંતુ કેટલાક દિવસો પણ એવા હોય છે, જે અનુકુળ નથી હોતા. તેવામાં તમે જો નવું કાર્ય શરૂ કરો તો પરિણામ યોગ્ય નથી મળતા, અને માનસિક શાંતિ ભંગ થાય છે.

તો ચાલો જાણીએ તમારા માટે કઈ તારીખ શુભ છે અને કઈ અશુભ.

મેષ

મેષ

મેષ રાશિ માટે આ તારીખો છે શુભઃ 2,3,11,12,13,21,22,29,30,31

મેષ રાશિ માટે આ તારીખો છે અશુભઃ 19,20,23,24,27,28

વૃષભ

વૃષભ

વૃષભ રાશિ માટે આ તારીખો છે શુભઃ 7,8,16,17,18,25,26

વૃષભ રાશિ માટે આ તારીખો છે અશુભઃ 4,5,23,24,27,28,31

મિથુન

મિથુન

મિથુન રાશિ માટે આ તારીખો છે શુભઃ 7,8,16,25,26

મિથુન રાશિ માટે આ તારીખો છે અશુભઃ 4,5,23,24,27,28,31

કર્ક

કર્ક

કર્ક રાશિ માટે આ તારીખો છે શુભઃ 9,11,19,20,27,28

કર્ક રાશિ માટે આ તારીખો છે અશુભઃ 2,3,6,7,8,25,26,29,30,31

સિંહ

સિંહ

સિંહ રાશિ માટે આ તારીખો છે શુભઃ 2,3,12,13,21,22,29,30

સિંહ રાશિ માટે આ તારીખો છે અશુભઃ 4,5,6,9,10,27,28

કન્યા

કન્યા

કન્યા રાશિ માટે આ તારીખો છે શુભઃ 4,5,14,15,16,23,24

કન્યા રાશિ માટે આ તારીખો છે અશુભઃ 2,3,7,8,11,12,13,29,30

તુલા

તુલા

તુલા રાશિ માટે આ તારીખો છે શુભઃ 7,8,17,18,25,26

તુલા રાશિ માટે આ તારીખો છે અશુભઃ 4,9,10,11,14,15,31

વૃશ્વિક

વૃશ્વિક

વૃશ્વિક રાશિ માટે આ તારીખો છે શુભઃ 9,10,19,20,27,28

વૃશ્વિક રાશિ માટે આ તારીખો છે અશુભઃ 6,7,8,12,13,16,17,18

ઘન

ઘન

ધન રાશિ માટે આ તારીખો છે શુભઃ 2,3,12,13,21,22,29,30,31

ધન રાશિ માટે આ તારીખો છે અશુભઃ 9,10,14,14,16,19,20

મકર

મકર

મકર રાશિ માટે આ તારીખો છે શુભઃ 4,5,6,14,15,23,24,31

મકર રાશિ માટે આ તારીખો છે અશુભઃ 11,12,23,17,18,21,22

કુંભ

કુંભ

કુંભ રાશિ માટે આ તારીખો છે શુભઃ 6,7,8,17,18,25,26,

કુંભ રાશિ માટે આ તારીખો છે અશુભઃ 14,15,19,20,23,24

મીન

મીન

મીન રાશિ માટે આ તારીખો છે શુભઃ 9,10,11,19,27,28

મીન રાશિ માટે આ તારીખો છે અશુભઃ 16,17,18,21,22,25,26

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X