તુલા રાશિ જાન્યુઆરી 2022 (Libra Horoscope January): જાન્યુઆરીમાં તમારી સુખ-સુવિધામાં વધારો થશે

તુલા રાશિના જાતકોનું ભવિષ્ય નોકરી, પ્રેમ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવું રહેશે તે વિષે વિગતવાર જાણકારી મેળવો અહીં.

Libra Horoscope January 2022: જાન્યુઆરી 2022માં રાશિ સ્વામી શુક્રનું ગોચર તૃતીય ભાવમાં ધન રાશિમાં થશે. ભાઈ- બહેનો સાથે સંતુલન બનાવી રાખવું પડશે. તમારા કાર્યક્ષેત્ર પર પૂર્ણ ધ્યાન આપવાનો સમય રહેશે. આ મહિનો તમારા અનેક સંબંધો બગાડી શકે છે. તમારા અહંકારના કારણે અનેક લોકો તમારાથી દૂર થઈ જશે. શુક્રની દ્રષ્ટિ ભાગ્ય સ્થાન પર હોવાથી આ તમને કમજોર સ્થિતિમાં લાવી રહ્યું છે. ખર્ચાળુ મહિનો રહેશે. તમારા દ્વારા પૂર્વમાં બનાવેલી યોજનાઓ અટકી શકે છે. નવા કાર્યોની રૂપરેખા પણ અટકતી જોવા મળી રહી છે. આનાથી તમે પ્રસન્ન રહી શકો છો. આ મહિને તમારાં કેટલાંય કામ અટકશે. જો કે પરિસ્થિતિઓ ગમે તેવી હોય, ઉત્સાહ બનાવીને રાખવો પડશે. જીવનમાં થોડી પણ નિરાશા થશે તો તેની અસર તમારા કામ પર પડશે. આ મહિને તમારી વાણી અને સંબંધોનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરો. નોકરીયાત લોકોએ આ મહિને લગનથી કામ કરવાની જરૂરત છે. કાર્યમાં પરિવર્તન કરવા માંગતા હોવ તો થોડા ઉભા રહો.. બિઝનેસમાં ગિરાવટ આવશે પરંતુ તમામ ઉતાર-ચઢાવ છતાં તમે સફળતા મેળવી લેશો. મહિનાના અંતમાં ભૂમિ, ભવન, સંપત્તિ ખરીદવાના યોગ બની રહ્યા છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવાર સાથે સારો સમય રહેશે. નવા પ્રેમ સંબંધ પ્રાપ્ત થઈ શકે છે. જૂના સંબંધોને જીવંત કરવાનો પ્રયત્ન કરો.

ઉપાયઃ આ મહિને તુલા રાશિના જાતક ચાંદીનું કોઈ આભૂષણ જરૂર પહેરી રાખે.

ત્રાજવાની જેમ ઉપર-નીચે

ત્રાજવાની જેમ ઉપર-નીચે

શુક્ર ગ્રહનોસંબંધ વૈભવ, પ્રેમ, પ્રીતિ, સૌંદર્ય, નિરાશા તથા પશુ તત્વથી છે. જેના કારણે તુલા રાશિના જીવનમાં સ્વયંભૂ જ પરિવર્તન આવતા રહે છે. તેમનું જીવન ચક્ર ક્યારેક ઉપરત અને ક્યારેક નીચે ચાલતું રહે છે, અને સ્વયં ત્રાજવાની જેમ ઉપર-નીચે થયા કરે છે.

કરિયર અને પૈસા

કરિયર અને પૈસા

તુલા રાશિના છોકરા સૉફ્ટ નેચરના હોય છે જેમને ફેશન અને કૂલ લાઈફથી મતલબ હોય છે. તેમના માટે કરિયર અને પૈસા મહત્વ રાખે છે માટે આ રાશિના છોકરાઓનું દિલ જીતવામાં સમય લાગી જાય છે.

સરળ સ્વભાવ

સરળ સ્વભાવ

તુલા રાશિવાળા લોકો ઘણા મોહક હોય છે. લોકો તેમની તરફ જલદી આકર્ષિત થાય છે. સરળ સ્વભાવ, સંતુલિત રહી કામ કરવું, મન મુજબ, પરિસ્થિતિઓ સાથે હંમેશા ઢળાઈ જનાર અને હંમેશા અલર્ટ રહેવાવાળા હોય છે.

તુલા રાશિ વાળાઓનો વ્યવહાર

તુલા રાશિ વાળાઓનો વ્યવહાર

તુલા રાશિવાળા લોકો ઘણા મોહક હોય છે. લોકો તેમની તરફ જલદી આકર્ષિત થાય છે. સરળ સ્વભાવ, સંતુલિત રહી કામ કરવું, મન મુજબ, પરિસ્થિતિઓ સાથે હંમેશા ઢળાઈ જનાર અને હંમેશા અલર્ટ રહેવાવાળા હોય છે.

લેખન અને સંવાદનમાં નિપુણ

લેખન અને સંવાદનમાં નિપુણ

તુલા રાશિવાળા લોકોનું સૌંદર્ય, રચનાત્મકતા અને સંતુલન ઘણું પસંદ હોય છે. આ લોકો લેખન અને સંવાદમાં નિપુણ હોય છે. તાર્કિક હોવાની સાથોસાથ સારા દોસ્ત હોવાની સાથોસાથ સારા બૌદ્ધિક સ્તર વાળા હોય છે. સમાજ માટે કંઈક કરવાની ઈચ્છા પણ તેમનામાં હોય છે.

{promotion-urls}

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X