જુલાઇ 2013ના કેલેન્ડરમાં રાશિ પ્રમાણે જાણો કઇ છે આપની લકી ડેટ!
ઘરમાં લાગેલા કેલેન્ડરમાં આપ તારીખ, દિવસ, અને તહેવાર કે પછી રજાઓ જોતા હશો. ક્યારેકને ક્યારેક આપે એવું પણ વિચાર્યું હશે કે કેલેન્ડર એવું પણ હોય જેનાથી આપને માલૂમ પડે કે આજનો દિવસ કેવો રહેશે. અહીં આપના માટે ઉપલબ્ધ છે એવું જ 'જ્યોતિષ કેલેન્ડર'. જેને તૈયાર કર્યું છે અમારા જ્યોતિષાચાર્ય પંડિત અનુજ કે શુક્લએ. પંડિત શુક્લ લખનઉના છે અને વનઇન્ડિયાના વિશેષ જ્યોતિષ છે.
આ કેલેન્ડર જૂન 2013ના પંચાંગના આધાર પર આપની રાશિ અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. અત્રે આપ ચંદ્ર રાશિ પ્રમાણે જાણી શકો છો કે આ મહિને કયો દિવસ આપના માટે શું લઇને આવશે. કયો દિવસ કેવો રહેશે એના માટેની જાણકારી અમે નીચે આપેલા ચિહ્નો પ્રમાણે દર્શાવ્યું છે. જે તારિખોમાં કોઇ ચિહ્ન આપેલું ના હોય ત્યાં સમજી લેવું કે તે દિવસ આપના માટે સામાન્ય રહેશે. તે દિવસે કંઇપણખાસ નહી થાય.
કેલેન્ડર પર આપેલા ચિહ્નોના અર્થ:-
દિલ- એટલે કે આ દિવસ પ્રેમ-પ્રસંગ માટે સારો સાબિત રહેશે.
વીજળી- આ દિવસે આપની પર આપત્તિ આવી શકે છે.
મકાન- આ દિવસે આપ મકાન ખરીદી અથવા વેચી શકો છો.
સ્માઇલ- એટલે કે આ દિવસે ઘરમાં ખુશીઓ આવી શકે છે.
ઉદાશીન સ્માઇલ: એટલે કે આ દિવસે આપ કોઇ વાતને લઇને દુ:ખી રહેશો.
સ્ટાર- એટલે કે આ દિવસે આપનું ભાગ્ય આપની સાથે છે.
સિક્કો- જે તારીખ પર સિક્કો બનેલો હશે તે દિવસે આપને ધનલાભ થઇ શકે છે.
આપ પોતાના કેલેન્ડરને રોજ જોવા માટે આ લેખને બુકમાર્ક પર કરી શકો છો. બુકમાર્ક કરવા માટે ctr D દબાવો:-

મેષ: 9 અને 27 જુલાઇના રોજ સાવધાન રહો
મેષ રાશિ માટે મહીનો આમતો મહીનો ઠીક ઠાક રહેશે, પરંતુ 9 અને 27 જુલાઇના રોજ સાવધાન રહેવાની જરૂરીયાત છે. કારણ કે આ તારીખોમાં આપની પર આપત્તીઓ આવી શકે છે. જોકે આ મહીને આપના કેલેન્ડરમાં પાંચ તારીખો લકી સાબિત થઇ શકે છે.

વૃષભ : મહીનાઓ સુધી રહી શકે છે દુ:ખ
વૃષભ રાશિવાળા માટે જુલાઇનો મહીનો ઉતારચઢાવભર્યો રહેશે. આ મહિને વચ્ચે વચ્ચે દુ:ખોનો પહાડ તૂટી પડશે. જોકે આપની કિસ્મત પણ આ સમય દરમિયાન જ ચમકવાની શક્યતા છે. કારણ કે 4, 9, 10 અને 22 તારીખ ખૂબ જ લકી છે.

મિથુન : જુલાઇમાં દુ:ખ જ દુ:ખ
મિથુન રાશિવાળાના જુલાઇ મહિનામાં દુ:ખ જ દુ:ખ આવી શકે છે. આપની માટે આ મહિને 2, 5, 15, 26, 30 તારીખના રોજ આપના ચહેરા પર ઉદાશી છવાયેલી રહેશે.

કર્ક : જુલાઇની શરૂઆતમાં ઉદાસી
કર્ક રાશિવાળા જાતકો માટે જુલાઇ મહિનાની શરૂઆતમાં ઉદાશી છવાયેલી રહેશે. પરંતુ આગળ જઇને બધું જ સારું થવા લાગશે. જો આપ કોઇને ચાહતા હોવ તો તમારા દિલની વાત કહેવા માટે 11, 21 અને 22 તારીખ સારી છે.

સિંહ : ખૂબ જ બધી ખુશીયો આવશે
સિંહ રાશિવાળા જાતકો માટે જુલાઇનો મહીનો સમતલ રહેશે. આ મહીને 7, 13, 16, 22, 24 તારીખના રોજ ઘણી બધી ખુશીઓ આવશે જ્યારે 3, 9, 23ના રોજ નસીબ તમારી સાથે હશે.

કન્યા : દિલ આપવા માટે જુલાઇ
જો આપ કન્યા રાશિના જાતક છો અને આપ કોઇને પ્રેમ કરતા હોવ તો આપ પોતાના રિસાયેલા જીવન સાથીને ખુશ કરવા માંગતા હોવ તો 1, 3, 21, 27, 31ના રોજ તમારી હૃદયની વાત કરવા માટે યોગ્ય છે.

તુલા : જુલાઇમાં પાચ દિવસ દિલ માટે
તુલા રાશિના જાતકો માટે જુલાઇનો મહીનો ખાસ રહેવાનો છે, કારણ કે 6, 7, 10, 17 અને 25 તારીખે પ્રેમ પ્રસંગ માટે ખાસ છે. જ્યારે 13 અને 19ના રોજ તમારું નસીબ ચમકી શકે છે.

વૃશ્ચિક : ખુબ જ લકી રહેશે જુલાઇ
વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે જુલાઇનો મહીનો ખૂબ જ લકી સાબિત થઇ શકે છે. આ મહીનામાં 1, 7, 10, 23, 25, 29 તારીકો લખી છે. આ દિવસોમાં આપનું નસીબ 70 ટકાથી વધારે મામલાઓમાં આપની સાથે છે.

ધનુ : ધનના મામલે સારો રહેશે મહિનો
ધન રાશિવાળા જાતકો માટે જુલાઇનો મહીનો ધનના મામલામાં સારો રહેશે. આ મહિને 8, 14, 27ના રોજ આવકના નવા સ્રોત ઉભા થઇ શકે છે. અથવા તો રોકાયેલા નાણા પરત મળી જવાની સંભાવના છે.

મકર : 2 દિવસ મકાન, એક દિવસ સાવધાન
મકર રાશિના જાતકો માટે મકાન ખરીદવા અને વેચવા માટે બે દિવસ ખૂબ જ શુભ છે. અને તે છે 2 અને 15 તારીખ, જ્યારે એક દિવસ સાવચેત રહેવાની જરૂર છે. અને તે છે 23 જુલાઇનો દિવસ કારણ કે આ દિવસે આપત્તિ આવી શકે છે.

કુંભ : નસીબ ચમકવાનું છે
કુંભ રાશિના જાતકોની આ વખતે કિસ્મત ચમકવાની છે. જુલાઇના પાંચ દિવસ તેમના માટે ખૂબ જ ખાસ હોઇ શકે છે, કારણ કે 4, 6, 7, 15, 22 તારીખે કિસ્મત આપની સાથે રહેશે. જો આપ મકાન લેવાનું અને બદલવાનું વિચારી રહ્યા છો તો 3 અને 9 તારીખ શુભ છે.

મીન : ચારે તરફથી મળશે ખુશીયો
મીન રાશિના જાતકોને મળશે ચારેય બાજુંથી ખુશિયા, કારણ કે 1, 2, 13, 15, 21 તારીખે કિસ્મત સાથ આપશે. 14 અને 28 તારીખે ધન આવવાની સંભાવના છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી









Click it and Unblock the Notifications
