જાણો 1 નવેમ્બરનું રાશિફળ

daily-horoscope
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમાર સિતારો-

મેષ: આજનો દિવસ સારો રહેશે, વ્યાપારમાં આંશિક લાભ થાય.

વૃષભ: ખોટા ખર્ચામાં કાપ મૂકવો, મન પ્રફુલ્લિત રહેશે.

મિથુન: પ્રગતિ થાય. વ્યાપારમાં લાભના યોગ બને.

કર્ક: ઉતાવળે કોઇ નિર્ણય કરવો નહી. પારિવારિક જીવન ખુશખુશાલ રહે.

સિંહ: સામાજિક સન્માન મળશે. આળસનો ત્યાગ કરવો.

કન્યા: કાર્યમાં અડચણ આવે. મન વ્યથિત રહે.

તુલા: આર્થિક લાભ થાય. ધંધા રોજગારમાં વધારો થાય.

વૃશ્વિક: અંગત કાર્યો પુરા થાય. સારા સમાચાર પ્રાપ્ત થાય.

ધન: યશ પ્રતિષ્ઠામાં વધારો થાય. વ્યાપારમાં વિસ્તાર થાય.

મકર: ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય. આર્થિક સ્થિતિ મજબૂત બને.

કુંભ: નોકરીમાં પ્રમોશન મળે. વિરોધીઓથી સાવધાન રહેવું.

મીન: આજનો તમારો દિવસ મધ્યમ રહેશે. ઉત્સાહમાં વધારો થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X