10 નવેમ્બર: જાણો આપનું રાશિફળ

Astrology
લખનઉના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમારા સિતારોઓ જાણો તમારી રાશિ પ્રમાણે-

મેષ: આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પરિવારમાં તણાવ જણાય.

વૃષભ: બૌદ્ધિક ચિંતનથી શંકા-કૂશંકાઓ દૂર થઇ શકશે. આર્થિક લાભ થાય.

મિથુન: કાર્યક્ષેત્રમાં વિક્ષેપો આવે. મન ચિંતિત રહે.

કર્ક: વાણી પર સંયમ રાખવો. ઉતાવળે કામ બગળે.

સિંહ: પ્રગતિ થાય. વ્યવસાયમાં લાભના યોગ છે.

કન્યા: ખાનખી પ્રયાસો સાર્થક થાય. સુખ-સાધનોની પ્રાપ્તી થાય.

તુલા: ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઇએ. મન પ્રસન્ન રહે.

વૃશ્વિક: સામાજિક સમ્માન મળશે. આળસ કરવી નહીં.

ધન: વ્યક્તિગત સમસ્યાનો નિવેડો આવે. જીવનસાથી સાથે મતભેદ થઇ શકે.

મકર: ક્રોધ તેમજ ઉત્તેજના પર નિયંત્રણ રાખવું. વ્યાવસાયિક સફળતા મળે.

કુંભ: ઉતાવળીયા પગલા ન ભરવા જોઇએ. પારિવારિક જીવન ખુશહાલ બની રહે.

મીન: દિવસ સારો બની રહે. વ્યાપારમાં આશા અનુસાર લાભ મળે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X