જાણો 11 નવેમ્બરનું રાશિફળ

daily-horoscope
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમાર સિતારો-

મેષ: આજનો દિવસ તમારા માટે ફળદાયી રહેશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. વ્યર્થ વાતો પર ધ્યાન ન આપવું.

વૃષભ: પ્રેમ સંબંધ મધુર બનશે. ઉતાવળ ન કરવી. વેપાર ધંધામાં ફાયદો થાય. નવા પ્રસ્તાવ મળશે.

મિથુન: માંગલિક કાર્યોમાં ખર્ચ થાય. સ્પર્ધામાં સફળતા મળશે. વાહનની ખરીદીનો યોગ છે.

કર્ક: તમારા માટે આજનો દિવસ શુભ રહેશે. સુખ સુવિધાઓમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનશે.

સિંહ: કુંટુબીજનો સાથે મુલાકાત થાય. માન પ્રતિષ્ઠામાં વધારો થાય. આજે તમે ખૂબ જ વ્યસ્ત રહેશો.

કન્યા: વ્યક્તિ લાભ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. મિત્રો સાથે અણબનાવ ન બને તેનુ ધ્યાન રાખવું.

તુલા: બજેટના આધારે ખર્ચો કરવો નહીંતર આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે. આવક કરતાં જાવકમાં વધારો થાય.

વૃશ્વિક: આજનો દિવસ સામાન્ય રહેશે. આર્થિક લાભ થાય. વેપારમાં નવા પ્રયોગ કરી શકો છો.

ધન: આકસ્મિક ખર્ચ આવી શકે છે. માતા-પિતાના આર્શિવાદ લઇને ઘરેથી નિકળવું. આજનો દિવસ મધ્યમ રહેશે.

મકર: મહેનત કરતાં વધુ સફળત પ્રાપ્ત થાય. લેવડ-દેવડની બાબતમાં સાવધાની રાખવી.

કુંભ: આજના દિવસે તમને સારા સમાચાર પ્રાપ્ત થશે. લગ્નઉત્સુકોની સમસ્યાનુ સમાધાન આવશે. અણધારી આફતથી સાચવવું.

મીન: આજનો દિવસ તમારા એકદંરે મધ્યમ રહેશ. અટવાયેલા કામો પાર પડશે. સ્વાસ્થ્ય પ્રત્યે દરકાર રાખવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X