For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો 12 નવેમ્બરનું રાશિફળ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

daily-horoscope
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમાર સિતારો-

મેષ: વેપાર ધંધામાં સફળતા પ્રાપ્ત થશે. નોકરીયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. આજનો દિવસ સારો રહેશે.

વૃષભ: સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી. વ્યવસાયમાં નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. લાંબી યાત્રાના કારણે પરિવાજનોથી દૂર રહેવું રહેશે.

મિથુન: પરિશ્રમ અનુસાર ફળ પ્રાપ્ત થશે. નવું રોકાણ કરતાં પહેલાં સો વખત વિચાર કરવો. પારિવારીક સુખ-શાંતિ જળવાઇ રહે.

કર્ક: લેવડ-દેવડમાં સાવચેતી રાખવી. કામના ભારણના કારણે શારિરીક કષ્ટ તથા માનસિક તણાવ અનુભવશો.

સિંહ: તમારા માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આકસ્મિક ખર્ચ કારણે બજેટ વેર વિખેર થઇ શકે છે.

કન્યા: વેપાર ધંધામાં ઉતાર-ચડાવ યથાવત રહેશે. જમીનમાં રોકાણ કરવું નહી.

તુલા: તમારા કાર્યમાં અસફળતા મળવાના કારણે માનસિક ચિંતામાં વધારો થઇ શકે છે. વેપાર ધંધામાં નુકસાન વેઠવું પડે.

વૃશ્વિક: શારિરીક અસ્વસ્થ્યતા જોવા મળે. સ્વજનો સાથે વાદ વિવાદ ટાળવો. ઉચ્ચ અધિકારીઓ પાસે મદદની આશા ન રાખવી.

ધન: ભાગીદારીના ધંધામાં સાચવવું. લાંબી મુસાફરોનો યોગ જોવા મળે છે. માનસિક ઉચાટ અનુભવશો.

મકર: વેપારી વર્ગને અચાનક લાભદાયક સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. પોતાની વ્યવહાર કુશળતાના કારણે માન-સન્માન મળશે.

કુંભ: જુના સંબંધો તુટી શકે છે. દામ્પત્ય જીવનમાં નીરસતા રહેશે. વેપારમાં લાભ થશે. નોકરીયાત લોકો માટે પણ આ સમય સારો રહેશે.

મીન: પ્રેમીઓ માટે આ સમય ઉતાર ચઢાવ વાળા રહેશે. વેપારીઓને રોકાણના દ્રષ્ટિકોણથી આ સમય શ્રેષ્ઠ છે. ખાવા-પીવામાં ધ્યાન રાખવું.

English summary
Read daily horoscope, astrology and predictions in gujarati. Get the your predictions for today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X