જાણો 13 નવેમ્બરનું રાશિફળ

daily-horoscope
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમાર સિતારો-

મેષ: આજનો દિવસ વધુ ફળદાયી રહેશે. સમજી વિચારીને કોઇ નિર્ણય લેવો. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે.

વૃષભ: પ્રેમ-સંબંધ મધુર બનશે. નવા પ્રસ્તાવ પ્રાપ્ત થશે. વેપારમાં લાભ થશે. નાસભાગ રહેશે.

મિથુન: માંગલિક કાર્યો પર ખર્ચ થઇ શકે છે, વાહન ખરીદવાની યોજના સફળ પુરવાર થશે. જીવનસાથીને સમજવાનો પ્રયત્ન કરવો.

કર્ક: આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. સુખ-સુવિધામાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનશે.

સિંહ: આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. સારા સમાચાર પ્રાપ્ત થશે. અટવાયેલા નાણાં મળશે.

કન્યા: વ્યક્તિગત લાભ માટે આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. જીવનસાથી સાથે યાત્રા પર જવાનું થાય.

તુલા: બજેટ બનાવીને ખર્ચ કરવો નહીંતર આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે. શક્તિ પ્રદર્શનમાં સફળતા પ્રાપ્ત થશે.

વૃશ્વિક: આવક કરતાં જાવકમાં વધારો થાય. વાણીમાં મીઠાસ રાખવી. આજનો દિવસ લાભદાયી રહેશે.

ધન: આજે તમને તાજગી અનુભવ થાય. સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવી. માતા-પિતાના આર્શિવાદ લઇને ઘરેથી નીકળવું.

મકર: તમારા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. મહેનત કરતાં વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. સમયનો લાભ ઉઠાવવો.

કુંભ: વેપારમાં વધારો થાય. આર્થિક પક્ષ મજબૂત બને. અણધારી આફત મુશ્કેલી સર્જી શકે છે.

મીન: તમારો આજનો દિવસ સામાન્ય રહેશે. મહત્વપૂર્ણ કામો પુરા પાડવા ધ્યાન આપવું. યાત્રાનો યોગ જણાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X