કેવો રહેશે આપનો દિવસ, જાણો 19 નવેમ્બરનું રાશિફળ

astrology
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમારા સિતારાઓ-

મેષ: ઉતાવળના કરો. કોઇ ચિંતાથી મન વ્યાકુળ રહે.

વૃષભ: આજે શુભ ફળની પ્રાપ્તિ થાય, સુખ-શાંતિનું વાતાવરણ રહે.

મિથુન: કાર્યક્ષેત્રમાં અટકળો આવે. ખર્ચો વધવાથી ચિંતા વધે.

કર્ક: વાણી પર સંયમ રાખો. ગુપ્ત વિરોધીયોથી સાવધાન રહો.

સિંહ: પ્રગતિ થાય. વ્યાવસાયિક અવસરોનો લાભ ઉઠાવવો.

કન્યા: કાર્યક્ષેત્ર તથા વ્યાપારમાં મૂશ્કેલી આવી શકે છે. ખાનગી પ્રયાસ સાર્થક રહેશે.

તુલા: નવા લોકો સાથે મુલાકાત સાર્થક રહે. આળસ કરવી નહીં.

વૃશ્વિક: સામાજિક સમ્માન મળે. પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખવું.

ધન: વ્યક્તિગત સમસ્યાનો નિવેડો આવે. કટુ વચનો બોલવા નહીં.

મકર: ક્રોધ તથા ઉત્તેજના પર નિયંત્રણ રાખવો. યોજનાઓ ફળે.

કુંભ: ઉતાવળ કરવી નહીં. પારિવારીક જીવન ખુશખુશાલ રહે.

મીન: આજનો દિવસ મીન રાશિના જાતકો માટે સારો છે. આજીવીકાને લઇને ચિંતા બની રહે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X