જાણો 2 નવેમ્બરનું રાશિફળ

મેષ: ધનની પ્રાપ્તિ થાય. પ્રોત્સાહન મળે. આજનો દિવસ મનોરંજનમાં પસાર થાય.
વૃષભ: મન ખુશ રહેશે પરંતુ ચર્ચામાં વધારો થાય અને વ્યસ્તતા રહેશો.
મિથુન: ભોગવિલાસમાં મન લુપ્ત રહેશે. મન બેચેન રહેશે.
કર્ક: પારિવારિક જીવન શાંતિ રહેશે પરંતુ મન દુખી રહે.
સિંહ: સામાજિક સન્માન મળશે. આળસ કરશો નહી. પ્રમોશન મળવાની તક છે.
કન્યા: આજનો દિવસ મધ્યમ પસાર થાય. અચાનક ધન પ્રાપ્તિ થાય.
તુલા: માનસિક અશાંતિ અને તણાવનો સામનો કરવો પડશે. સમજી વિચારીને રોકાણ કરો.
વૃશ્વિક: રોજગાર પ્રાપ્ત થશે, આજે આપના માટે દિવસ વધારે સારો રહેશે.
ધન: આર્થિક બાબતોમાં સુધારો થશે. અધિકારીઓ તથા ઉચ્ચ સ્થાનોથી સહયોગ મળશે.
મકર: ટેક્નિકલ વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે. મિત્રોની સલાહ કારગત રહેશે.
કુંભ: અનાવશ્યક ખર્ચનો યોગ છે. પૈસાની આવકમાં કમી રહેશે.
મીન: નોકરીમાં બઢતી અને સ્થાનાંતરણનો અવસર મળશે.












Click it and Unblock the Notifications
