જાણો 20 નવેમ્બરનું રાશિફળ

daily-horoscope
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમાર સિતારો-

મેષ: આજે કેટલાક કામો પુરા ન થતાં નસીબને જવાબદાર ગણાવશો, પરંતુ તેનો કોઇ ફાયદો નથી.

વૃષભ: ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે આજનો દિવસ ખુબ જ સારો છે. ધનના મુદ્દે આજનો દિવસ ઘણો સારો રહેશે.

મિથુન: સમયની સાથે ચાલતાં શીખો. જો આળસ કરશો તો કોઇ મહત્વપુર્ણ સફળતા તમારા હાથમાંથી સરકી જશે.

કર્ક: કોઇને પણ તમારા પર હાવી ન થવા દેશો. આજે તમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ વધશો. કામનું ભારણ રહેશે.

સિંહ: કોઇને પણ ગુપ્ત વાત કરવી નહી. સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે આગળ વધવું. નવી નોકરી મળવાની તક છે.

કન્યા: અંગત કામો માટે યાત્રા કરવી પડે. જો તમે કોઇ નવું કાર્ય કરવા જઇ રહ્યાં છો તો રોકાઇ જાવ.

તુલા: આજે આખો દિવસ વિષમ પરિસ્થિતીઓનો સામનો કરવો પડે. ઘણા બધા પડકારો બાદ તમારા ચહેરા પર હાસ્ય જોવા મળશે.

વૃશ્વિક: સામાજિક કાર્યોમાં યોગદાન આપશો બુદ્ધિજીવીઓ સાથે મુલાકાત થશે, જે તમારા જીવન પરિવર્તન લાવી શકે છે.

ધન: કોઇ એવી વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે, જે ભવિષ્યમાં લાઇફપાર્ટનર બની શકે.

મકર: બાળકોને કારણે તણાવ વધશે. આજે ભારે મહેનત કરવી પડશે.

કુંભ: ઘણા કાર્યોમાં તમને નિરાશા પ્રાપ્ત થશે. સકારાત્મક વિચારણી રાખવી બે-ત્રણ દિવસમાં ફરીથી ભાગ્ય તમારો સાથ આપશે.

મીન: આજનો દિવસ મધ્યમ રહેશે. આજનો દિવસ પરિવાર સાથે વિતાવશો. ધંધા-રોજગારની નવી તકો ઉભી થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X