જાણો 3 નવેમ્બરનું રાશિફળ

daily-horoscope
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમાર સિતારો-

મેષ: આજનો દિવસ વ્યસ્તતામાં પસાર થાય અને ખુશ રહેશો. પરિવાર સાથે સમય પસાર કરશો.

વૃષભ: મન ખુશ રહેશે પરંતુ ખર્ચામાં વધશે પરંતુ એકંદરે દિવસ સારો રહેશે.

મિથુન: જુના મિત્રો સાથે મુલાકાત થાય. ટૂંક સમયમાં તમારો સારો સમય શરૂ થવાનો છે.

કર્ક: પારિવારીક જીવનમાં શાંતિ જળવાઇ રહે પરંતુ મન દુખી રહે.

સિંહ: સામાજિક સન્માન મળે, પ્રમોશન મળી શકે. આળસ કરવી નહી.

કન્યા: તમારા કાર્યમાં અડચણો આવી શકે છે. આર્થિક લાભ થાય.

તુલા: આર્થિક લાભ થાય પરંતુ સખત મહેનત કરવી પડશે.

વૃશ્વિક: સંબંધો મજબૂત બને. સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવી.

ધન: સાચી દિશામાં પ્રયત્ન કરશો તો ધનની પ્રાપ્તિ થશે.બિનજરૂરી વાદ-વિવાદ ટાળવા.

મકર: નાની-મોટી મુશ્કેલીઓથી ઘેરાયેલા રહેશે. વેપાર-ધંધામાં સફળતા મળે.

કુંભ: ઓફિસમાં કામનું ભારણ રહે. ઉતાવળે કોઇ નિર્ણય લેવો નહી.

મીન: લેણદેણમાં સાવધાની રાખવી. તમારી ભૂલોને નજર અંદાજ કરવી નહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X