જાણો 31 ઑક્ટોબરનું રાશિફળ

daily-horoscope
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમાર સિતારો-

મેષ: આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે, પરિવારમાં તણાવ રહે.

વૃષભ: બૌદ્ધિક ચિંતનથી આશંકાઓ દૂર થઇ જશે. આર્થિક લાભ થાય.

મિથુન: કાર્યમાં મુશ્કેલીઓ આવશે, મન વિચલિત રહે.

કર્ક: વાણી પર સંયમ રાખવો. ઉતાવળે કોઇ પગલાં ભરવા નહી.

સિંહ: પ્રગતિ થાય. વ્યાપારમાં ધન લાભ થશે.

કન્યા: અંગત કામ પૂર્ણ થાય. સુખના સાધનો પ્રાપ્ત થાય.

તુલા: ખર્ચોમાં કાપ મૂકવો. મન પ્રસન્ન રહેશે.

વૃશ્વિક: સામાજિક સન્માન મળશે. આળસનો ત્યાગ કરવો.

ધન: દ્રઢ મનોબળમાં વધારો થતાં દરેક કામ સરળતાથી પાર પડશે.

મકર: આર્થિક વિવાદોથી નુકસાન વેઠવું પડે. શાંત દિમાગથી નિર્ણય લેવો.

કુંભ: આજનો દિવસ મધ્યમ રહેશે. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે.

મીન: વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X