જાણો 5 નવેમ્બરનું રાશિફળ

daily-horoscope
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમાર સિતારો-

મેષ: આજે અચાનક સારા સમાચાર મળે. સ્ફૂર્તિ અને તાજગી અનુભવશો.

વૃષભ: તમારી મુશ્કેલીઓ દૂર થશે. એકસાથે ઘણા કામો તમને મળશે.

મિથુન: વધુ પડતો આત્મવિશ્વાસ નુકશાન કરાવી શકે છે. પરિવારમાં તમારું મહત્વ વધશે.

કર્ક: અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો. માનસિક તણાવ રહેશે.

સિંહ: સમજી વિચારીને કોઇપણ નિર્ણય લેવો નહીંતર મુશ્કેલીમાં મુકાઇ શકો છો.

કન્યા: આજનો દિવસ સામાન્ય રહેશે. તમારા કામની પ્રશંસા થશે.

તુલા: આકસ્મિક ખર્ચમાં વધારો થઇ શકે છે. કોઇપણ પ્રકારની સ્પર્ધામાં તમને સફળતા મળશે.

વૃશ્વિક: આજનો દિવસ મધ્યમ રહેશે, દિવસભર દોડધામ રહે.

ધન: વેપાર-ધંધામાં લાભ થઇ શકે છે. નવા સોદા પાર પાડી શકશો.

મકર: આજે કોઇપણ કામ સાવધાની પૂર્વક કરવું. અણધારી આફત આવી શકે છે.

કુંભ: અટવાયેલા સરકારી કામો પાર પડશે. ખોટા ખર્ચમાં વધારો થઇ શકે છે.

મીન: સામાજિક સન્માન અને યશની પ્રાપ્તિ થાય. આર્થિક રોકાણ કરવાથી લાભ થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X