જાણો 6 નવેમ્બરનું રાશિફળ

મેષ: આર્થિક સ્થિતી મધ્યમ રહેશે, પરિવારમાં તણાવ સર્જાશે.
વૃષભ: કોઇપણ નવા કાર્ય માટે સવારનો સમય સારો રહે, આર્થિક લાભ થાય.
મિથુન: કાર્યમાં વિધ્નો આવે. તણાવ અનુભવશો.
કર્ક: આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. સોના-ચાંદીની ખરીદી કરશો.
સિંહ: પ્રગતિ થાય. વ્યાપારમાં આર્થિક લાભના યોગ બને.
કન્યા: કોઇપણ પ્રકારના નેગેટીવ વિચાર કરવા નહી, ઉત્સાહ અને સ્ફૂર્તિમાં દિવસ પસાર થાય.
તુલા: ખર્ચામાં કાપ મુકવાનો વિચાર કરશો. મન ખુશ રહેશે.
વૃશ્વિક: સામાજિક સન્માન મળશે. આળસનો ત્યાગ કરવો.
ધન: મિત્રો દ્રારા સારા સમાચાર મળે, અચાનક ધનની પ્રાપ્તિ થાય.
મકર: સામાજિક ક્ષેત્રે માન-સન્માન મળે. વ્યાવસાયિક સફળતાથી આનંદની પ્રાપ્તિ થાય.
કુંભ: વાહનસુખ મળવાથી મન પ્રફુલ્લ્તિ થાય. આનંદ દિવસ પસાર થાય.
મીન: તમારો આજનો દિવસ સારો છે. તમારી ઇચ્છા-મનોકામના પૂર્ણ થશે.












Click it and Unblock the Notifications
