જાણો શું કહે છે તમારું આજનું રાશિફળ

daily-horoscope
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમાર સિતારો-

મેષ: ઉદાસી અને ખિન્નતા અનુભવશો. સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવી.

વૃષભ: વેપાર-ધંધામાં વધારો થશે તથા પહેલાં કરતાં નોકરીમાં પરિસ્થિતી સુધરશે.

મિથુન: ઉત્સાહ અને પરાક્રમમાં વધારો થાય. આજનો દિવસ અનુકુળ રહેશે.

કર્ક: વાણી પર સંયમ રાખવો. ધીરજ દાખવશો તો તમારા વિરોધીઓ અને પ્રતિદ્રંદ્રી નરમ પડશે.

સિંહ: પ્રગતિ થાય. અટવાયેલા સરકારી કામો પાર પડશે.

કન્યા: પ્રશંસાના હકદાર બનશો. અંગત કામ પુરા થશે.

તુલા: ખર્ચામાં કાપ મૂકવો. ચિંતામાં વધારો થાય.

વૃશ્વિક: સામાજિક સન્માન મળશે. સામાજિક અને ધરેલુ કામ માટે આજનો દિવસ મહત્વપુર્ણ સાબિત થશે.

ધન: અંગત સમસ્યાઓનું સમાધાન થાય. જીવન સાથી અણબનાવ બને.

મકર: વ્યવસાયિક સફળતા મળવાથી આનંદમાં વધારો થાય. ગુસ્સા ઉપર કાબૂ રાખવો.

કુંભ: ઉતાવળ કરવી નહી. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે.

મીન: આજનો દિવસ તમારા સારા સમાચાર લઇ આવશે. વ્યાપારમાં આંશિક લાભ થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X