જાણો 8 નવેમ્બરનું રાશિફળ

daily-horoscope
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમાર સિતારો-

મેષ: આજનો દિવસ સારો રહેશે, અટવાયેલા કામોને પાર પાડવામાં આજનો દિવસ પસાર થાય.

વૃષભ: અધિકારીઓ તમારા કામથી સતુષ્ટ થશે. યશ સફળતા પ્રાપ્ત થાય.

મિથુન: જેમ જેમ દિવસ પસાર થશે તેમ તેમ તમે હળવાશ અનુભવશો. આજનો દિવસ મધ્યમ રહેશે.

કર્ક: આપના નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે. સરકારી ખાતાકીય કામની ચિંતા રહે.

સિંહ: બપોર સુધીનો સમય શાંતિથી પસાર થાય. બીજાના કારણે નુકસાન-વિવાદ થાય નહી તેનું ધ્યાન રાખવું.

કન્યા: વિદેશ યાત્રાની શક્યતાઓ, નોકરી ધંધામાં પ્રગતિ થાય. દિવસ આનંદમય રહે.

તુલા: યાત્રા પ્રવાસનું આયોજન થાય. કાર્યક્ષેત્રમાં ધીમી પ્રગતિને કારણે મન ખરાબ થશે.

વૃશ્વિક: સામાજિક સન્માન મળે. આર્થિક સ્થિતી મજબૂત બનતી જણાય.

ધન: લગ્નઉત્સુકોને યોગ્ય જીવનસાથી મળે. ઇષ્ટદેવની પ્રાર્થના કરવાથી લાભ થાય.

મકર: જમીન-મકાનના પ્રશ્નોનો ઉકેલ આવતિ જણાય. વ્યાવસાયિક સફળતાથી આનંદની પ્રાપ્તિ થાય.

કુંભ: રોજગારીની નવી તકો ઉભી થતી જણાય. માનસિક ચિંતા હળવી થતી જોવા મળશે.

મીન: કુંટુંબીજનો સાથે શુભ પ્રસંગે જવાનું થાય. આજે બપોર પછીનો સમય મહત્વપૂર્ણ રહશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X