જાણો 9 નવેમ્બરનું રાશિફળ

daily-horoscope
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમાર સિતારો-

મેષ: પરિવારમાં શાંતિ જળવાઇ રહેશે. ધર્મ પ્રત્યે આસ્થા વધશે.

વૃષભ: પારિવારિક જવાબદારીઓમાં વધારો થઇ શકે છે. મિત્રોની મદદ મળશે.

મિથુન: કાર્યક્ષેત્રમાં વિધ્ન આવી શકે છે. મિત્રોની મદદથી વ્યાપારમાં થાય.

કર્ક: વાણી પર સંયમ રાખવો. લેખન-વાંચનમાં રૂચિ વધશે.

સિંહ: પ્રગતિ થશે. મિત્રોનો સહયોગ મળશે.

કન્યા: અંગત કામો પૂર્ણ થશે. જીવનસાથી તરફથી પ્રેમ મળશે.

તુલા: અણધારી આફત આવી શકે છે. અકસ્માતથી સાચવવું.

વૃશ્વિક: સામાજિક સન્માન મળશે. આળસ કરવી નહી.

ધન: અંગત સમાસ્યાનું સમાધાન થશે. નોકરીમાં કામના બોજા સાથે આવકના સ્ત્રોતમાં વધારો થાય.

મકર: ગુસ્સા અને ઉત્તેજના પર કાબૂ રાખવો. વેપાર-ધંધામાં સફળતા મળશે.

કુંભ: કોઇપણ નિર્ણય ઉતાવળે કરવો નહી. પારિવારીક જીવન ખુશહાલ રહેશે.

મીન: વેપાર અર્થે મુસાફરીનો યોગ બને. વાહન સુખ મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X