જાણો 28 ઑક્ટોબરનું રાશિફળ

daily-horoscope
લખનૌના જ્યોતિષાચાર્ય રામજી મિશ્ર જાણાવે છે કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. શું કહે છે તમાર સિતારો-

મેષ: આજનો દિવસ તમારા માટે સારો રહેશે, તમારી મહેનતનું શ્રેષ્ઠ ફળ મળી શકે છે.

વૃષભ: આકસ્મિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની દાખવવી.

મિથુન: કોર્ટ-કચેરીના જૂના કેસોનું નિરાકરણ આવી શકે છે. આર્થિક મજબૂતી જળવાઇ રહે.

કર્ક: તમારું નસીબ તમને સાથ આપશે. ઘર-પરિવારમાં કંકાશ થવાની શક્યતા છે.

સિંહ: આજનો દિવસ મધ્યમ રહેશે, સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

કન્યા: આજે તમે તમારો આખો દિવસ પરિવાર અને બાળકો સાથે પસાર કરશો. શુભ પ્રસંગોમાં ભાગ લેશો. એકંદરે દિવસ સારો રહેશે.

તુલા: તમારો આજનો મધ્યમ રહેશે. સમજદારી અને સાવચેતી પૂર્વક રોકાણ કરવું.

વૃશ્વિક: રોજગાર ધંધામાં બરકત મળી શકે છે. સકારાત્મક પરિણામ મળતાં ઉત્સાહમાં વધારો જોવા મળે.

ધન: દુશ્મનોથી ચેતતા રહેવું. વાહન અકસ્માતનો યોગ જોવા મળી રહ્યો છે.

મકર: તમારો આજનો દિવસ ધાર્મિક કાર્યો અને મનોરંજનમાં પસાર થાય. તમારા માટે એકંદરે આજનો દિવસ સારો છે.

કુંભ: આજે તમને અચાનક સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. મુસાફરીનો યોગ બનશે.

મીન: આકસ્મિક ધન લાભ થાય. આવક કરતાં ખર્ચ વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X