વર્ષ 2017માં ક્યારે થશે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, કેવી રીતે બચશો દોષથી, જાણો

Posted By:
Subscribe to Oneindia News

સૂર્ય ગ્રહણ હોય કે ચંદ્ર ગ્રહણ, ખગોળ શાસ્ત્રીઓ માટે આ બંને આકર્ષણનું કેન્દ્ર હોય છે.જ્યારે સામાન્ય લોકોની વાત કરીએ તો તેઓ આ ઘટનાને ભૌગોલિક ઘટના સાથે જોડે છે, જ્યારે ધાર્મિક લોકો તેને ઘર્મ-કર્મ સાથે જોડે છે. વર્ષ 2017માં બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ થશે.

Read also: ચંદ્રના જન્મ વિશેની આ પૌરાણિક વાર્તાઓ, તમે નથી જાણતા!

જો તમે પણ જાણવા માંગતા હોવ કે આ વખતે ગ્રહણ ક્યારે થશે, શું તે ભારતમાં દેખાશે કે કેમ અને તેનાથી કોઇ દોષ લાગશે કે કેમ તો આ અંગે વિગતવાર જાણકારી મેળવો અહીં...

બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર

બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર

વર્ષ 2017ના બે સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ આ તારીખે થશે.
પહેલું ચંદ્ર ગ્રહણ : 10/11 ફેબ્રુઆરી, 2017
પહેલું સૂર્ય ગ્રહણ : 26 ફેબ્રુઆરી (રવિવાર), 2017
બીજું ચંદ્ર ગ્રહણ : 7 અથવા 8 ઓગસ્ટ (સોમવાર), 2017
બીજું સૂર્ય ગ્રહણ : 21 ઓગસ્ટ (સોમવાર) 2017

પહેલું ચંદ્ર ગ્રહણ

પહેલું ચંદ્ર ગ્રહણ

પહેલું ચંદ્ર ગ્રહણ : 10/11 ફેબ્રુઆરી, 2017

ક્યાં ક્યાં દેખાશે આ ગ્રહણ : ભારત, યુરોપ, એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત, એટલાંટિક, હિંદ મહાસાગર, આર્કટિક, એન્ટાર્કટિકાના મોટા ભાગના વિસ્તારોમાં દેખાશે.

ગ્રહણનો સમય : 11 ફેબ્રુઆરી 04:04:14 સવારે
અધિકતમ ગ્રહણ : 11 ફેબ્રુઆરી 06:13:49 સવારે
ખંડચ્છાયાયુક્ત ગ્રહણ સમાપ્તિ : 11 ફેબ્રુઆરી, 08:23:25 સવારે

પહેલું સૂર્ય ગ્રહણ

પહેલું સૂર્ય ગ્રહણ

પહેલું સૂર્ય ગ્રહણ : 26 ફેબ્રુઆરી (રવિવાર), 2017
ક્યાં ક્યાં દેખાશે આ ગ્રહણ : આ એક આંશિક ગ્રહણ રહેશે જે ભારત, દક્ષિણ / પશ્ચિમ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત, એટલાંટિક, હિંદ મહાસાગર, એન્ટાર્કટિકાના મોટાભાગના હિસ્સાઓમાં દેખાશે.

ગ્રહણનો સમય

આંશિક સૂર્ય ગ્રહણ શરૂ : 26 ફેબ્રુઆરી, 17:40 સાંજે
પૂર્ણ સૂર્યગ્રહણ શરૂ : 26 ફેબ્રુઆરી, 18:45 સાંજે
અધિકતમ ગ્રહણ : 26 ફેબ્રુઆરી, 20:28 સાંજે
પૂર્ણ ગ્રહણ : 26 ફેબ્રુઆરી, 22:01 સાંજે
ગ્રહણ અંત : 26 ફેબ્રુઆરી, 23:05 સાંજે

બીજું ચંદ્ર ગ્રહણ

બીજું ચંદ્ર ગ્રહણ

બીજું ચંદ્ર ગ્રહણ : 7/8 ઓગસ્ટ (સોમવાર), 2017
ક્યાં ક્યાં દેખાશે આ ગ્રહણ : ભારત સાથે યુરોપના મોટાભાગના હિસ્સાઓમાં, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, પૂર્વ દક્ષિણ અમેરિકા, પ્રશાંત, એટલાંટિકા, હિંદ મહાસાગર, એન્ટાર્કટીકાના વધારે હિસ્સામાં જોવા મળશે. આ ગ્રહણનો સમય 5 કલાક એક મિનિટ આંશિક ગ્રહણનો સમય 1 કલાક, 55 મિનિટ

ગ્રહણનો સમય
ખંડચ્છાયુક્ત ગ્રહણ શરૂ : 7 ઓગસ્ટ, 21:20:01 સાંજે
આંશિક ગ્રહણ : 7 ઓગસ્ટ, 22:52:56 સાંજે
અધિકતમ ગ્રહણ : 7 ઓગસ્ટ, 23:50:29 સાંજે
આંશિક ગ્રહણ સમાપ્ત : 8 ઓગસ્ટ, 00:48:09 સવારે
ખંડચ્છાયુક્ત ગ્રહણ સમાપ્ત : 8 ઓગસ્ટ, 02:20:56 સવારે

બીજું સૂર્ય ગ્રહણ

બીજું સૂર્ય ગ્રહણ

બીજું સૂર્ય ગ્રહણ : 21 ઓગસ્ટ (સોમવાર), 2017
ક્યાં ક્યાં દેખાશે આ ગ્રહણ : યૂરોપ, ઉત્તર / પૂર્વ એશિયા, ઉત્તર / પશ્ચિમ આફ્રિકા, ઉત્તરી અમેરિકમાં પશ્ચિમ, દક્ષિણ અમેરિકા, પ્રશાંત, એટલાંટિક, આર્કટિકના મોટાભાગના હિસ્સામાં જોવા મળશે. ગ્રહણની અવધિ 5 કલાક, 18 મિનિટ પૂર્ણ સૂર્ય ગ્રહણની અવધિ 3 કલાક, 13 મિનિટ

ગ્રહણનો સમય
આશિંક સૂર્યગ્રહણ શરૂ : 21 ઓગસ્ટ, 21:16 સાંજે
પૂર્ણ સૂર્ય ગ્રહણ શરૂ : 21 ઓગસ્ટ, 22:18 સાંજે
અધિકતમ સૂર્ય ગ્રહણ : 21 ઓગસ્ટ, 23:51 સાંજે
સૂર્ય ગ્રહણ સમાપ્ત : 22 ઓગસ્ટ, 1:32 સવારે
આંશિક ગ્રહણ : અંત 22 ઓગસ્ટ, 2:34 સવારે

English summary
Know when Solar and Lunar Eclipse will appear in 2017. Know the dates and time of Surya and Chandra Grahan in year 2017.
Please Wait while comments are loading...